શોધખોળ કરો

કઇ બૉલીવુડ એક્ટ્રેસની બૉલ્ડ તસવીરો લીક થતાં ભડક્યો સલમાન ખાન, શું કહીને લોકોને ખખડાવ્યા........

રાજનીતિ અને અજબ પ્રેમ કી ગજબ કહાનીના શૂટિંગ દરમિયાન કેટરીના કૈફનુ દિલ પોતાના કૉ સ્ટાર રણબીર કપૂર પર આવી ગયુ હતુ. બન્ને જલ્દી લિવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગ્યા હતા. આ દરમિયાન બન્ને હૉલીડે મનાવવા ઇજિબા ગયા હતા,

Katrina Kaif and Ranbir Kapoor Affair: બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ પોતાની પ્રૉફેશનલ લાઇફના કારણે ચર્ચામાં રહી છે, જ્યારે કેટરીનાએ ફિલ્મી દુનિયામાં પગ ન હતો મુક્યો, તો તે લાંબા સમય સુધી સલમાન ખાન સાથેના પોતાના રિલેશનના કારણે ચર્ચામાં રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બન્નેએ લગભગ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યુ પરંતુ પછીથી બન્નેનો બ્રેકઅપ થઇ ગયો હતો.  

ખરેખરમાં, રાજનીતિ અને અજબ પ્રેમ કી ગજબ કહાનીના શૂટિંગ દરમિયાન કેટરીના કૈફનુ દિલ પોતાના કૉ સ્ટાર રણબીર કપૂર પર આવી ગયુ હતુ. બન્ને જલ્દી લિવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગ્યા હતા. આ દરમિયાન બન્ને હૉલીડે મનાવવા ઇજિબા ગયા હતા, બન્ને એક બીચ કિનારે દેખાયા હતા. આ દરમિયાન કૈટરીના કૈફ રેડ અને વ્હાઇટ બિકીનીમાં દેખાઇ રહી હતી અને રણબીર કપૂર શોર્ટ્સમાં દેખાઇ રહ્યો હતો, જ્યારે તે હૉલીડેથી પરત ફર્યા તો આ તસવીર દરેક બાજુ ચર્ચાનો વિષય બની ગઇ હતી. 

કઇ બૉલીવુડ એક્ટ્રેસની બૉલ્ડ તસવીરો લીક થતાં ભડક્યો સલમાન ખાન, શું કહીને લોકોને ખખડાવ્યા........

એક ઇન્ટરવ્યૂમાં કેટરીનાએ ફરીથી આ વિશે ખુલીને વાત કરી, અને કહ્યું હતુ કે ના હું ત્યારે ઉદાસ હતી, અને ના અત્યારે ઉદાસ છુ. મે તે સિચ્યૂએશનથી ઘણુબધુ શીખી લીધુ, બસ, હુ થોડી પ્રાઇવસી ઇચ્છતી હતી કેમ કે તે મારી પર્સનલ મૉમેન્ટ્સ હતી. પોતાની લીક થયેલી તસવીરોને જોઇને ગુસ્સો આવ્યો હતો, પરંતુ નેક્સ્ટ ટાઇમ પૈપરાજી મારી પર્સનલ ફોટોઝ ખેંચવા આવ્યા તો પ્લીઝ પહેલા બતાવી દે કે હું મેચિંગ કપડાં પહેરીને જાઉં, ખરેખરમાં રેડ અને વ્હાઇટ કલરની બિકીની મેચિંગની ન હતી લાગી રહી. 

નેક્સ્ટ ટાઇમ એકજ રંગની બિકીની પહેરીશ, આમ પણ આ મામલામાં કેટરીનાના એક્સ બૉયફ્રેન્ડ સલમાન ખાને પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો, તેને ગુસ્સે ભરાઇને કહ્યું હતુ કે જો તમારી ગર્લફ્રેન્ડ, પત્ની કે બહેનની તસવીરો લીક થઇ જાય તો કેવી લાગશે ? કોઇપણ પ્રાઇવેટ તસવીરો પબ્લિકમાં લીક કરવી એકદમ ખરાબ છે.    

આ પણ વાંચો....... 

Heatwave Alert: ગુજરાતના 12 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી

LIC IPO Update: LICનો IPO ગ્રે માર્કેટમાં 5 થી 7 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જાણો વિગતો

દિલ્હીમાં કોરોનાની સ્પીડે વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1490 નવા કેસ

અખાત્રીજ પર સસ્તું સોનું ખરીદવું છે ? 4 દિવસ માટે અહીં મળી રહી છે બમ્પર ઑફર

બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસની ઝડપી કામગીરી,15 દિવસમાં જ રજુ કરવામાં ચાર્જશીટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો

Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત

હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો,  મોદી સરકારે આપી મહત્વની જાણકારી

Embed widget