શોધખોળ કરો

9 વર્ષની ઉંમરે યૌનશોષણ... 14 વર્ષની ઉંમરે બળાત્કાર, સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ બની વર્ષોથી ઘરેલુ હિંસાનો શિકાર, વાત સાંભળી રડી પડશો

Somy Ali On Sexual Abuse: સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ તેના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. સોમી અલીએ એક વીડિયો જાહેર કર્યો છે અને તેની સાથે થયેલા શોષણ વિશે વાત કરી છે.

Somy Ali Shocking Revelation: સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ તેના પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. સોમી અલીએ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરી છે.  જમાં તેણે કહ્યું છે કે સલમાન ખાને તેને શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરી છે. સોમીએ કહ્યું કે તે સલમાન ખાનના કારણે ઘણા વર્ષોથી ટ્રોમામાં હતી. સોમી અલીએ સલમાન ખાન પર આવો આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી છે. આવી સ્થિતિમાં ઘણા એવા લોકો છે જેમણે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. લોકો માને છે કે જો આ બધું તેની સાથે થયું છે તો તેણે આ વિશે પહેલા કેમ વાત ન કરી. તો બીજી તરફ કેટલાક લોકો સોમીના આ આરોપોને પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવી રહ્યા છે.

સોમી અલીએ આપવીતી કહી

સોમી અલીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.  જેમાં તેણે પોતાના પર થઈ રહેલા શોષણ વિશે વાત કરી છે. આ સાથે તેણે તે લોકોને પણ જવાબ આપ્યો છે.  જેઓ તેને માત્ર પોતાનો પબ્લિસિટી સ્ટંટ કહી રહ્યા છે. અભિનેત્રીએ આ વીડિયોમાં ખુલાસો કર્યો હતો કે 9 વર્ષની ઉંમરે તેને જાતીય શોષણનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે હાઈસ્કૂલના છોકરાઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સોમી આ વીડિયોમાં કહે છે કે તેણે 3 વર્ષ પહેલા પહેલીવાર જાતીય શોષણ વિશે વાત કરી હતી. જ્યારે એક પત્રકારે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ પછી પાકિસ્તાનમાં એક રસોઈયાએ તેનું શોષણ કર્યું. એટલું જ નહીં એક ચોકીદારે સોમી અલીનું પણ શોષણ કર્યું. અભિનેત્રીના જણાવ્યા મુજબ જ્યારે તેણે વર્ષો પહેલા આ વિશે વાત કરી હતી ત્યારે તે તેનાથી કોઈ પ્રસિદ્ધિ મેળવવા માંગતી ન હતી.

View this post on Instagram
 
A post shared by Somy Ali (@realsomyali)

'સલમાન ખાન માફી માગે'

સલમાન ખાન વિશે વાત કરતાં સોમી અલી કહે છે કે એવું જરૂરી નથી કે જે દરેક સાથે સારું હોય તે તમારા માટે પણ સારું હોય. સોમીએ આ વીડિયોમાં કહ્યું છે કે સલમાન ખાને તેનું મૌખિક, જાતીય અને શારીરિક શોષણ થયું છે અને તે ઈચ્છે છે કે અભિનેતા આ માટે તેની માફી માંગે. સાથે જ સોમી અલીએ કહ્યું કે તેણે સલમાન ખાન સાથે વિતાવેલા 8 વર્ષ તેના જીવનના સૌથી ખરાબ વર્ષ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Embed widget