શોધખોળ કરો

સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની ધરપકડ, જાણો પોલીસે ક્યાંથી ઝડપ્યો

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. વર્લી પોલીસે આરોપી સોહેલ પાશાની કર્ણાટકથી ધરપકડ કરી છે.

Salman Khan Threat Case: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. વર્લી પોલીસે આરોપી સોહેલ પાશાની કર્ણાટકથી ધરપકડ કરી છે.

થોડા દિવસો પહેલા, મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ નંબર પર લોરેન્સ બિશ્નોઈના નામથી એક અજાણ્યા વ્યક્તિએ 5 કરોડ રૂપિયાની ખંડણી માંગીને બોલીવુડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી.

તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં મુંબઈ ટ્રાફિક પોલીસને એક મેસેજ મળ્યો હતો, જેમાં આરોપીએ કહ્યું હતું કે આ મેસેજને હળવાશથી ન લેવો જોઈએ અને જો સલમાન લોરેન્સ સાથેનો વિવાદ ખતમ કરવા માંગે છે તો તેને કેસ પતાવવા  પાંચ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. મેસેજમાં  વધુમાં કહેવામાં આવ્યું છે કે જો સલમાન આમ કરવામાં નિષ્ફળ જશે તો તેનું પણ રાજકારણી બાબા સિદ્દીકી  જેવું જ થશે.

આ પહેલા મુંબઈ પોલીસ અધિકારીઓએ ટ્રાફિક પોલીસ કંટ્રોલમાં મળેલા મેસેજની ઓળખ કર્ણાટકના રહેવાસી તરીકે કરી હતી. ત્યારબાદ પોલીસની એક ટીમ સરહદી રાજ્ય મહારાષ્ટ્રમાં  આરોપીને પકડવા માટે મોકલવામાં આવી હતી.  

ધમકીમાં શું કહ્યું હતું ? 

તમને જણાવી દઈએ કે આ ધમકીભર્યો મેસેજ ગત ગુરુવારે રાત્રે લગભગ 12:00 વાગ્યે મોકલવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, "સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ પર એક ગીત લખવામાં આવ્યું છે અને તેને રિલીઝ ન કરવાની વાત ચાલી રહી છે. ગીત એક મહિનામાં રિલીઝ થશે." લેખકની હત્યા કરવામાં આવશે, ગીત લખનારની હાલત એવી હશે કે તે તેના નામે ગીત લખી શકશે નહીં. જો સલમાનમાં હિંમત હોય તો તેને બચાવી લે.'- લોરેન્સ બિશ્નોઈ ગેગ.

અગાઉ, મુંબઈ પોલીસ અધિકારીઓએ ટ્રાફિક પોલીસ કંટ્રોલમાં મળેલા મેસેજની ઓળખ કર્ણાટકના રહેવાસી તરીકે કરી હતી. 

ધમકીના કેસમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી 

સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર એક વ્યક્તિ NCR નોઈડામાંથી ઝડપાયો હતો. આ પહેલા ઝારખંડના એક વ્યક્તિએ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા અને બાદમાં માફી માંગી હતી. આ પહેલા આ વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો હતો અને કેસના સમાધાન માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. 

Shah Rukh Khan Death Threat: શાહરૂખ ખાનને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ, તેને અગાઉ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Embed widget