શોધખોળ કરો

Brahmastra: આલિયા-રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં શાહરુખનું કનેક્શન, આ મહત્વની ભૂમિકામાં હશે SRK

શાહરુખ ખાનને ફિલ્મી પડદે જોવા માટે તેના ફેન્સ ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફેન્સની આતુરતાનો અંત હવે ટૂંક જ સમયમાં આવી શકે છે.

Shah Rukh Khan In Brahmastra: શાહરુખ ખાનને ફિલ્મી પડદે જોવા માટે તેના ફેન્સ ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફેન્સની આતુરતાનો અંત હવે ટૂંક જ સમયમાં આવી શકે છે. હવે એ સમાચારની પુષ્ટી થઈ ચુકી છે કે, રણબીર કપૂરની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં શાહરુખા ખાન પણ દેખાશે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શાહરુખ ખાન મહત્વની ભૂમિકામાં કેમિયો રોલ કરશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર- પાર્ટ વનઃ શિવાનું ટીઝર રીલીઝ થયા બાદથી જ શાહરુખ ખાનના પ્રશંસક વિચારી રહ્યા હતા કે શું શાહરુખ આ ફિલ્મનો ભાગે છે? કારણ કે ટીઝરમાં એક જગ્યાએ શાહરુખની ઝલક દેખાઈ હોવાની વાત સોશિયલ મીડિયા પર થઈ હતી. ત્યારે હવે શાહરુખની બ્રહ્માસ્ત્રમાં ભૂમિકાને લઈ એક સૂત્રએ માહિતી આપી છે.

શાહરુખનો રોલ 5 થી 20 મીનિટનો રહેશેઃ
સૂત્રએ ઈન્ડિયનએક્સપ્રેસ.કોમને જણાવ્યું છે કે, શાહરુખ કથિત રીતે બ્રહ્માસ્ત્રમાં એક વૈજ્ઞાનિકની ભૂમિકા કરી રહ્યો છે. સાથે જ શાહરુખની આ ભૂમિકા ફિલ્મની કહાનીના ગ્રાફ માટે ઘણી મહત્વની હશે. ફિલ્મમાં શાહરુખનો રોલ ઓછામાં ઓછો 15 થી 20 મીનિટનો રહેશે. શાહરુખે કેટલાક મહિનાઓ પહેલાં જ પોતાના ભાગનું શૂટિંગ પુરુ કરી લીધું છે અને શાહરુખ પણ ફિલ્મની રીલીઝ થવાની રાહ જોઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, બ્રહ્માસ્ત્ર- પાર્ટ વનઃ શિવાનું ટ્રેલર આજે રીલીઝ કરવામાં આવ્યું છે અને આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જૂન અને મૌની રોય છે. ફિલ્મ 9 સપ્ટેમમ્બરના રોજ થિયેટરોમાં રીલીઝ થશે.

View this post on Instagram
 
A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી

રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન

શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ

ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા

મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?

શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

Embed widget