શોધખોળ કરો

Jawan Vs Pathaan: શાહરુખ ખાનની 'જવાન' એ તોડ્યો 'પઠાણ' નો વર્લ્ડવાઈડ લાઈફટાઈમ કલેક્શનનો રેકોર્ડ

શાહરૂખ ખાનની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ 'જવાન'એ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશી બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી છે.

Jawan Break Pathaan Worldwide Record: શાહરૂખ ખાનની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ 'જવાન'એ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશી બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી છે. વર્લ્ડવાઈડ 1000 કરોડનો આંકડો પાર કર્યા પછી પણ શાહરૂખ ખાનની 'જવાન'ની કમાણીનો દોર બોક્સ ઓફિસ પર રોકાઈ રહ્યો નથી. ફિલ્મ સતત એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. વર્લ્ડવાઈડ 'જવાન' એ આ વર્ષની કિંગ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મનો રેકોર્ડ તોડ્યો છે.

'જવાન'એ વર્લ્ડવાઈડ 'પઠાણ'નો રેકોર્ડ તોડ્યો 

એટલી દિગ્દર્શિત ફિલ્મ 'જવાન'એ બોક્સ ઓફિસ પર કમાણીનું સુનામી લાવ્યું છે. આ ફિલ્મે વિશ્વભરમાં ખૂબ જ ઝડપથી રૂ. 1000 કરોડનો આંકડો પાર કરીને ઈતિહાસ રચ્યો છે. હવે 'જવાન'એ આખરે શાહરૂખ ખાનના પઠાણનો ઓવરસીઝ કલેક્શનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. SACNILCના રિપોર્ટ અનુસાર, 'જવાન' એ વર્લ્ડવાઈડ 'પઠાણ'ના 1055 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ 'જવાન' વર્ષ 2023ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. ભારતમાં અત્યાર સુધીની 10 સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોમાં જવાન, ગદર 2, પઠાણ, બાહુબલી 2, KGF 2, દંગલ, KGF નો સમાવેશ થાય છે.

જવાને 23 દિવસમાં વર્લ્ડવાઈડ પઠાણના કલેક્શનને માત આપી 

જવાને તેની રિલીઝના 23 દિવસમાં પઠાણના વિશ્વભરમાં 1055 કરોડ રૂપિયાના કલેક્શનને પાછળ છોડી દીધું છે. આ ફિલ્મે ભારતમાં અંદાજે રૂ. 705 કરોડ (ગ્રોસ) અને વિદેશમાં રૂ. 350 કરોડની કમાણી કરી છે. આ સાથે આ ફિલ્મ હવે પાંચમી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ અને વિશ્વભરમાં બીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે આમિર ખાનની દંગલ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 1968.03 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

'જવાન' ઘરેલુ બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાની ખૂબ નજીક પહોંચી ગઈ છે

ઘરેલું બોક્સ ઓફિસ પર જવાન રૂ. 587 કરોડના 23 દિવસના કલેક્શન સાથે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ છે. તે પહેલાથી જ 'ગદર 2' અને 'પઠાણ'ના ભારતીય કલેક્શનને માત આપી ચૂકી છે અને હવે તે 600 કરોડના ક્લબ તરફ આગળ વધી રહી છે.

એક વર્ષમાં સતત બે 1000 કરોડની ફિલ્મો આપનાર એકમાત્ર ભારતીય અભિનેતા શાહરૂખ ખાન છે. હવે તેની વર્ષની ત્રીજી ફિલ્મ ‘ડિંકી’ ક્રિસમસ પર રિલીઝ માટે તૈયાર છે. આશા છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નવો ઈતિહાસ રચશે. 

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget