શોધખોળ કરો

જસ્મીન ભસીન બાદ શાહરૂખની આંખમાં તકલીફ, મુંબઇ સારવારમાં ગરબડ થતાં, યુએસ રવાના

Shah Rukh Khan Eye Surgery: શાહરૂખ ખાનની તબિયતને લઇને એક મોટું અપડેટ બહાર આવ્યું છે. એકટરને આઈ ટ્રીટમેન્ટ માટે યુએસએ જવું પડશે.

Shah Rukh Khan Eye Surgery: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અભિનેતાને થોડા સમય પહેલા હીટ સ્ટ્રોકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. હવે તેની આંખોમાં સમસ્યા સર્જાઇ છે,  જેના કારણે તેને સારવાર માટે યુએસએ જવું પડશે. તેઓ પહેલા મુંબઈમાં તેમની આંખની સારવાર કરાવતા હતા પરંતુ અહીં સારવારમાં મુશ્કેલી હોવાથી તેમને તાત્કાલિક યુએસએ લઈ જવામાં આવશે.

બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, શાહરૂખ ખાન આ વખતે આંખની સારવાર કરાવી રહ્યો છે. શાહરૂખ ખાન સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં ગયો હતો પરંતુ સારવાર યોગ્ય રીતે થઈ શકી ન હતી. જેના કારણે તે યુએસએ સારવાર માટે જશે.   

આંખોમાં આ સમસ્યા થઈ

. આ જ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શાહરૂખ આજે એટલે કે 30 જુલાઈએ અમેરિકા જવા રવાના થશે. જો કે, સૂત્રએ એ નથી જણાવ્યું કે શાહરૂખ ખરેખર કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, શાહરૂખ ખાનને મોતિયાની બીમારી છે. જેની સારવાર માટે શાહરૂખ યુએસ જઈ રહ્યો છે. બોલિવૂડ હંગામાએ પણ શાહરૂખની મેનેજર પૂજા દદલાનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાંથી કોઈ જવાબ મળ્યો નહોતો. જો કે, જ્યાં સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ ન આવે ત્યાં સુધી, ધ લૅલન્ટોપ કોઈપણ રીતે આ સમાચારની પુષ્ટિ કરતું નથી.

ટૂંક સમયમાં ફિલ્મમાં જોવા મળશે

શાહરૂખ ખાને મે મહિનામાં સ્ટર સ્પોર્ટ્સ સાથે વાત કરતા ખુલાસો કર્યો હતો કે, તે 2024માં ફિલ્મના સેટ પર જવા માટે તૈયાર છે. તે ટૂંક સમયમાં તેના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ જલ્દી જ દીકરી સુહાના સાથે ફિલ્મ કિંગમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સુહાના શાહરૂખ સાથે એક્શન કરતી પણ જોવા મળશે. તે છેલ્લે ડંકી ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ગયા વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ સાથે તાપસી પન્નુ લીડ રોલમાં જોવા મળી હતી.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget