શોધખોળ કરો

રિયાને જામીન મળતાં જ ગુસ્સે ભરાયેલા બૉલીવુડના આ અભિનેતાએ ટ્વીટ કરીને કહ્યું- બધુ ખતમ, ઘરે જાઓ......

સુશાંત મોતને લઇને સબૂતો અને રિયાને મળેલા જામીન પર બૉલીવુડ અભિનેતા શેખર સુમન ભડક્યો છે. જોકે, કેટલીક સેલેબ્સે રિયાના જામીન પર આનંદ વ્યક્ત કર્યો છે

મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતમાં આવેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલી રિયા ચક્રવર્તીને બૉમ્બે હાઇકોર્ટે જામીન આપી દીધા છે. રિયા 28 દિવસ બાદ જેલમાંથી બહાર આવી છે, પરંતુ હજુ સુધી સુશાંતના મોતને લઇને કોઇ સૉલ્યૂશન કે નિકાલ આવ્યો નથી. સુશાંત મોતને લઇને સબૂતો અને રિયાને મળેલા જામીન પર બૉલીવુડ અભિનેતા શેખર સુમન ભડક્યો છે. જોકે, કેટલીક સેલેબ્સે રિયાના જામીન પર આનંદ વ્યક્ત કર્યો છે. શેખર સુમને ટ્વીટ કરીને લખ્યું- આપણે સીબીઆઇ પર બહુ વધુ પડતો વિશ્વાસ કરીએ છીએ, મને લાગે છે કે સીબીઆઇએ બધુ જ કર્યુ હશે.... પરંતુ કેસને ખુબ મોડેથી સીબીઆઇને સોંપવામાં આવ્યો, તેમને કેટલાક સબૂતોને શોધવામાં ખુબ મહેનત કરી છે પરંતુ મને અંદાજો છે કે તે બહુ મોડુ થઇ ગયુ છે.
શેખર સુમને ટ્વીટ કરીને લખ્યુ- રિયાને જામીન મળી ગયા છે. સીબીઆઇ અને એઇમ્સ રિપોર્ટમાં વિરોધાભાસ નથી મળ્યો. મિરાંડા અને દીપેશને જામીન મળી ગયા, કોઇ બીજી ફૉરેન્સિક ટીમનુ ગઠન નથી થયુ. બધુ ખતમ, ઘરે ચાલો? વળી, બીજા એક ટ્વીટમાં તેમને નિરાશા દર્શાવી અને ઇશ્વરમાં વિશ્વાસ રાખ્યો છે. તેની સાથે તેમને ચમત્કાર થવાની આશા રાખી છે.
શેખર સુમને ટ્વીટ કરીને લખ્યું- હું બહુજ નિરાશ છું.... ગુસ્સો અને એકલાપણુ અનુભવી રહ્યો છુ, પરંતુ કોઇ વાત નહીં. ભગવાન ઉપર છે. આપણે તેના પર છોડી દઇએ છીએ. ચમત્કાર થશે. રિયાને જામીન મળતાં જ ગુસ્સે ભરાયેલા બૉલીવુડના આ અભિનેતાએ ટ્વીટ કરીને કહ્યું- બધુ ખતમ, ઘરે જાઓ...... ફાઇલ તસવીર ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરે બૉમ્બે હાઇકોર્ટે રિયાની જામીન અરજી પર સુનાવણી કરતા રિયાને જામીન આપી દીધા, વળી, રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તી, અબ્દુલ બાસિત પરિહાર, દીપેશ સાવંત અને સેમ્યૂઅલ મિરાંડાની જામીન અરજી ફગાવી દેવાઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Embed widget