શોધખોળ કરો

‘શુભ મંગલ જ્યાદા સાવધાને’’ પ્રથમ દિવસે કેટલા કરોડની કરી કમાણી, જાણો વિગત?

21 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થયેલી તેની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ એક ગે લવ સ્ટોરી છે.

મુંબઇ: આયુષ્યમાન ખુરાના હોમોસેક્યુઅલિટી જેવા મોટા વિષય પર ફિલ્મ લઇને આવ્યો છે. 21 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થયેલી તેની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ એક ગે લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં આયુષ્યમાન અને જિતેન્દ્ર કુમારને  રોમાન્સ કરતા બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મ  લોકોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. શુભ મંગલ જ્યાદા સાવધાને બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે સારી કમાણી કરી છે. એક અંદાજ અનુસાર, ફિલ્મએ ઓપનિંગ ડે પર 9 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. નોંધનીય છે કે આયુષ્યમાન ખુરાનાની શુભ મંગલ જ્યાદા સાવધાનમાં TVF એક્ટર જિતેન્દ્ર કુમાર એટલે કે જીતુ તેમના હીરો બન્યા છે. આ  બંન્ને એક ગે જોડી કાર્તિક અને  અમનની ભૂમિકા નિભાવી રહ્યા છે. અમનનો પરિવાર કાર્તિક અને  તેના  સંબંધની વિરોધમાં છે. જેના કારણે બંન્નેને પરેશાનીઓનો  સામનો  કરવો પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ

અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ

Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર

1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ

Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?

ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર

Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ

દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી

Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Embed widget