શોધખોળ કરો

Sikandar Trailer Out: સલમાન ખાને કર્યું 'સિકન્દર' નું ટ્રેલર આઉટ, મિનીટોમાં દેખાઇ કલાકોના ફિલ્મની ઝલક, જાણો શું છે ખાસ

Sikandar Trailer Out: તો કોઈ પણ વિલંબ કર્યા વિના પહેલા આ ટ્રેલર જુઓ, સલમાનની સ્ટાઇલ જુઓ અને એઆર મુરુડોસના દિગ્દર્શનની એક ઝલક પણ જુઓ

Sikandar Trailer Out: સલમાન ખાનની મૉસ્ટ અવેટેડ ફિલ્મ 'સિકન્દર'ના પહેલા ટીઝરના રિલીઝના લગભગ 2 મહિના પછી અને ફિલ્મની રિલીઝના એક અઠવાડિયા પહેલા જ તેનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોતાની સાથે જ તમે અનુમાન લગાવી શકશો કે ભાઈજાન આ વખતે બોક્સ ઓફિસ પર કેટલી ધમાલ મચાવવા માટે તૈયાર છે.

તો કોઈ પણ વિલંબ કર્યા વિના પહેલા આ ટ્રેલર જુઓ, સલમાનની સ્ટાઇલ જુઓ અને એઆર મુરુડોસના દિગ્દર્શનની એક ઝલક પણ જુઓ, ત્યારબાદ આપણે વાત કરીશું કે ટ્રેલર કેવું છે અને તે શા માટે ખાસ છે.

'સિકન્દર'નું ટ્રેલર અહીં જુઓ - 

સૌ પ્રથમ, ચાલો સલમાન ખાનની ફિલ્મનું ટ્રેલર જોઈએ -

ટ્રેલર કેવું છે ?

ટ્રેલર જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ 30 માર્ચથી ઇતિહાસ લખવાનું શરૂ કરશે.

'સિકન્દર'ની સ્ટારકાસ્ટ અને બજેટ -

સલમાન ખાન ઉપરાંત બ્લૉકબસ્ટર ફિલ્મ હિરોઈન રશ્મિકા મંદાના પણ 'સિકન્દર'માં છે. તેમના સિવાય પ્રતિક બબ્બર અને બાહુબલી ફિલ્મ શ્રેણીમાં કટપ્પાની ભૂમિકા ભજવનારા સત્યરાજ ફિલ્મમાં મુખ્ય ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે.

'સિકન્દર'માં કાજલ અગ્રવાલ, અંજિની ધવન અને શરમન જોશી પણ છે. આ ફિલ્મ દ્વારા શરમન જોશીએ લાંબા સમય પછી ફિલ્મોમાં વાપસી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?

ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

Embed widget