શોધખોળ કરો

OTT Horror Movies: પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઇ રહેલી હૉરર વીડિયોને જોઇ ધ્રુજી ઉઠશો તમે, ચોંકાવી દેશે મિસ્ટ્રી

Horror Movies On OTT: 'ટીથ' એ ડૉનની સ્ટૉરી છે જે તેના શરીરમાં છૂપાયેલા એક ભયંકર રહસ્યને શોધી કાઢે છે. તેણીની યોનિમાં ટીથ છે જે ડરામણી છે

Horror Movies On OTT: હૉરર ફિલ્મોની યાદી ઘણી લાંબી છે, પરંતુ કેટલીક હૉરર ફિલ્મો એવી છે જેનો પ્લૉટ અને રહસ્ય તમને આશ્ચર્યચકિત કરી દેશે. વળી, તે એટલું ડરામણું છે કે ઘણા દ્રશ્યો જોયા પછી તમે ડરથી ધ્રૂજશો. આ ફિલ્મો એમેઝોન પ્રાઇમ વીડીયો પર સ્ટ્રીમ થઈ રહી છે.

ટીથ - 
'ટીથ' એ ડૉનની સ્ટૉરી છે જે તેના શરીરમાં છૂપાયેલા એક ભયંકર રહસ્યને શોધી કાઢે છે. તેણીની યોનિમાં ટીથ છે જે ડરામણી છે. જ્યારે તેણી આત્મીયતા દરમિયાન પીડામાંથી પસાર થાય છે ત્યારે તેણીને આ સ્ટૉરીની ખબર પડે છે. આ ફિલ્મ માત્ર ડરામણી જ નથી પણ રહસ્યથી ભરેલી પણ છે.

ટસ્ક - 
'ટસ્ક' એક હૉરર-કૉમેડી છે. આ ફિલ્મ એક વિચિત્ર પૉડકાસ્ટર વોલેસ બ્રાયટન (જસ્ટિન લોંગ) ની સ્ટૉરી છે. તે હોવર્ડ હોવ (માઈકલ પાર્ક્સ) નો ઇન્ટરવ્યૂ લેવા માટે કેનેડા જાય છે. એક વાર એક વોલરસ પક્ષીએ હોવર્ડ હોવનો જીવ બચાવ્યો હતો. આ ફિલ્મ, જે કેવિન સ્મિથ અને સ્કોટ મોઝિયર વચ્ચેનો પોડકાસ્ટ છે, તે હૉરર અને વિચિત્ર કોમેડી બંને છે.

સ્વેલો - 
'સ્વેલો' એ હન્ટરની સ્ટૉરી છે, જે એક ગૃહિણી છે જે તેના શ્રીમંત પતિ રિચી સાથે પોતાનું જીવન જીવે છે. તે પિકા નામના રોગનો ભોગ બને છે જેમાં તે ન ઇચ્છતી હોવા છતાં પણ અખાદ્ય વસ્તુઓ ગળી જાય છે. આ ફિલ્મ હન્ટરને સામાન્ય રહેવા અને પોતાના શરીર પર નિયંત્રણ મેળવવા માટે કેવી સંઘર્ષ કરવો તે બતાવે છે.

ટાઇટન - 
'ટાઈટન' એ એલેક્સિયાની સ્ટૉરી છે, જે બાળપણમાં અકસ્માતનો ભોગ બને છે અને તેના માથામાં ટાઇટેનિયમ પ્લેટ ફીટ કરવામાં આવે છે. આ ફિલ્મમાં અગાથે રુસેલ મુખ્ય ભૂમિકામાં છે. કાર સાથે આત્મીયતા થયા પછી એલેક્સિયા ગર્ભવતી બને છે. આ પછી, તેનું શરીર એક વિચિત્ર સ્વરૂપમાં પરિવર્તિત થાય છે અને પોલીસથી બચવા માટે, તે ગુમ થયેલા છોકરા, એડ્રિયનની ઓળખ અપનાવે છે.

વીડિયોડ્રૉમ - 
'વીડિયોડ્રૉમ' એ મેક્સ રેન (જેમ્સ વુડ્સ) ની સ્ટૉરી છે, જે એક નાના કેબલ ટીવી સ્ટેશનના માલિક છે. તે 'વીડિયોડ્રૉમ' નામના રહસ્યમય ટેલિકાસ્ટ સિગ્નલનો ભોગ બને છે. આ શોમાં હિંસા અને ત્રાસનું ગ્રાફિક ચિત્રણ કરવામાં આવ્યું છે. મેક્સ શરૂઆતમાં વિચારે છે કે આ રેટિંગ વધારવાનો એક રસ્તો છે. પણ પાછળથી તેને સમજાય છે કે આમાં કોઈ ઊંડો એજન્ડા છુપાયેલો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 

કેંદ્ર સરકારે  'X' ને નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 

દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 

BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
કેંદ્ર સરકારે  'X' ને નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
કેંદ્ર સરકારે  'X' ને નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 

ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 

મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 

Embed widget