શોધખોળ કરો

પોતાનુ બ્લડ પ્લાઝ્મા ડૉનેટ કરવા ઇચ્છતી કનિકા કપૂરના લોહીમાં નીકળી આ ખામી, જાણો વિગતે

કનિકા કપૂરે સોમવારે પોતાના લોહી ટેસ્ટ માટે કેજીએમયુમાં આપ્યુ હતુ, જેમાં કેટલીક ખામીઓ મળી છે. એટલા માટે તેને બ્લડ પ્લાઝ્મા ડૉનેટ કરવા થોડી રાહ જોવી પડશે

મુંબઇઃ કોરોનાને માત આપીને પોતાના ઘરે પહોંચી ચૂકેલી સિંગર કનિકા કપૂરને લઇને મોટી વાત સામે આવી છે. ખરેખરમાં કનિકા કપૂર પોતાનુ બ્લડ પ્લાઝ્મા ડૉનેટ કરવા ઇચ્છતી હતી, જોકે એક રિપોર્ટમાં વાત સામે આવી છે કે સિંગરના લોહીમાં કેટલીક કમીઓ છે. જેના કારણે સિંગર કોઇને મદદ નહીં કરી શકે. અસલમાં, સિંગર કનિકા કપૂર કોરોના દર્દીઓની સારવાર માટે લોહીમાં મળનારા પ્લાઝ્મા ડૉનેટ કરવા માંગતી હતી. પણ હવે બ્લડ પ્લાઝ્મા આપવા માટે થોડીક રાહ જોવી પડી શકે છે, કેમકે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી તેનુ બ્લડ પ્લાઝ્મા થોડાક દિવસો બાદ લેવાની યોજના બનાવી રહી છે. કનિકા કપૂરે સોમવારે પોતાના લોહી ટેસ્ટ માટે કેજીએમયુમાં આપ્યુ હતુ, જેમાં કેટલીક ખામીઓ મળી છે. એટલા માટે તેને બ્લડ પ્લાઝ્મા ડૉનેટ કરવા થોડી રાહ જોવી પડશે.
કેજીએમયુના કુલપતિ એમએલબી ભટ્ટે મંગળવારે જણાવ્યું કે, કનિકા કપૂરનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો, અને પ્લાઝ્મા ડૉનેટ કરવાના તેના માપદંડો લગભગ ઠીક નીકળ્યા, પણ તેના લોહીમાં હીમોગ્લૉબિનની માત્રે માપદંડો પ્રમાણે થોડી ઓછી છે, એટલા માટે બ્લડ પ્લાઝ્મા થોડાક દિવસો બાદ લેવામાં આવશે. નોંધનીય છે કે, સિંગર કનિકા કપૂર સર્વાઇવર છે, પણ બેદરકારીના કારણે તેને પોલીસના સવાલોના જવાબોનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના સામે જંગ જીત્યા બાદ તેને લખનઉ પોલીસે નોટિસ ફટકારીને લેખિતમાં સ્ટેટમેન્ટ માંગ્યુ હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget