શોધખોળ કરો

Sonam Kapoor Son's Name: સોનમ કપૂર અને આનંદ આહુજાએ દિકરાના નામની જાહેરાત કરી, લેટેસ્ટ તસવીરમાં જોવા મળી દિકરાની ઝલક

સોનમ કપૂર (Sonam Kapoor)અને આનંદ આહુજા(Anand Ahuja)ના પુત્રના નામકરણની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી.

Sonam Kapoor Son Naming Ceremony: સોનમ કપૂર (Sonam Kapoor)અને આનંદ આહુજા(Anand Ahuja)ના પુત્રના નામકરણની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી. આજે એટલે કે 20 સપ્ટેમ્બરે સોનમે તેના બાળકના નામ સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે પતિ આનંદ આહુજા અને પુત્ર સાથે જોવા મળી રહી છે. સોનમ કપૂરે આ ફોટા સાથે તેના પુત્રનું નામ(Sonam Kapoor Son Name) પણ જાહેર કર્યું  અને ચાહકો સાથે દિકરાની એક ઝલક પણ શેર કરી.

View this post on Instagram
 
A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

સોનમ કપૂરે પુત્રનું નામ જાહેર કર્યું:

સોનમ કપૂરે પોતાના પુત્રનું નામ વાયુ કપૂર આહુજા(Vayu Kapoor Ahuja)  રાખ્યું છે. નામની સાથે સોનમ કપૂરે કેપ્શનમાં પણ લખ્યું છે કે, 'વાયુ એ હિંદુ શાસ્ત્રોના પાંચ તત્વોમાંથી એક છે. હનુમાન ભીમ અને માધવના આધ્યાત્મિક પિતા છે અને તે પવનના અવિશ્વસનીય રુપથી શક્તિશાળી સ્વામી છે. આ અર્થો સાથે, સોનમ કપૂરે તેના પુત્ર વાયુનું નામ જાહેર કર્યું છે. તાજેતરના ફોટામાં, સોનમ કપૂર અને આનંદ આહુજા તેમના પુત્ર પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. ફોટોમાં ત્રણેય યલ્લો ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે.

સોનમ કપૂરના પુત્રની નામકરણ વિધિઃ

આ ફોટોમાં સોનમ કપૂરના ચહેરા પરનું સ્મિત અને તેની સુંદરતા ચાહકોનું દિલ જીતી રહી છે. તમને જણાવી દઈએ કે સોનમ કપૂર બાળકના જન્મના પહેલા મહિનાની ઉજવણી તેના પુત્રના નામ સાથે કરી રહી છે. સોનમ કપૂરે 20 ઓગસ્ટના રોજ પુત્રને જન્મ આપ્યો હતો, તેની બહેન રિયા કપૂરે હોસ્પિટલમાંથી બાળકની કેટલીક તસવીરો શેર કરી હતી પરંતુ ચહેરો દેખાડવામાં આવ્યો નહોતો.

સોનમ કપૂરે આ ફોટામાં વાયુ કપૂર આહુજાની થોડી ઝલક દેખાડી હતી પરંતુ તેનો ચહેરો હજુ પણ ચાહકોને દેખાડવામાં આવ્યો નથી. આ દિવસોમાં અભિનેત્રી તેના પિતા અનિલ કપૂરના ઘરે છે જ્યાં આ નામકરણ સમારોહ યોજાયો હતો. અનિલ કપૂર પણ દાદા બનવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, જેની પોસ્ટ તેણે અગાઉ શેર કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો

Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોતRajkot News: રાજકોટ શહેરમા અસાામજિક તત્વો બેફામ, ભક્તિનગર વિસ્તારમાં બાઈક પર આવેલ શખ્સે કરી તોડફોડNarmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
IND vs AUS: કોહલીની નજર સચિનના મહારેકોર્ડ પર, આટલા રન બનાવતા જ મેલબોર્નમાં રચશે ઈતિહાસ

Shyam Benegal Death: પંચતત્વમાં વિલીન થયા શ્યામ બેનેગલ, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

Gold Rate Today : સોનામાં જોવા મળી તેજી, જાણી લો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ 

Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે

Embed widget