શોધખોળ કરો

સાઉથ એક્ટ્રેસનો કૂલ લૂક, ઓપન શર્ટ અને શૉર્ટ્સ પહેરીને માર્કેટમાં નીકળી, તસવીરો વાયરલ

એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી આ તસવીરો શેર કરી છે, જેમાં તેને લૂક એકદમ બિન્દાસ દેખાઇ રહ્યો છે.

Pooja Hegde : સાઉથ ઇન્ડસ્ટ્રી અને બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ પૂજા હેગડેની કેટલીક તસવીરો સામે આવી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. ખરેખરમાં એક્ટ્રેસ આજકાલ પોતાનો વેકેશન ટાઇમ એન્જૉય કરી રહી છે. પૂજા હેગડે સાઉથ સિનેમામાં પોતાની અદાકારી બતાવી છે, બાદમાં બૉલીવુડમાં પણ પોતાની એક્ટિંગનો દમ લોકો જોઇ ચૂક્યા છે. પૂજા હેગડે (Pooja Hegde) આજકાલ પોતાનુ વેકેશન ન્યૂયોર્કમાં એન્જૉય કરી રહી છે, અહીંથી એક્ટ્રેસની તસવીરો સામે આવી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. 

એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી આ તસવીરો શેર કરી છે, જેમાં તેને લૂક એકદમ બિન્દાસ દેખાઇ રહ્યો છે.આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે પૂજા હેગડે ન્યૂયોર્કમાં બની ઠનીને ફરવા નીકળી છે. પોતાની આ ટ્રિપને તે ખુબ એન્જૉય કરી રહી છે. પૂજા હેગડે આ તસવીરોમાં વ્હાઇટ કલરનો શૉર્ટ, પિન્ક સેટ શૉર્ટ અને વ્હાઇટ સ્નીકર્સ પહેરીને દેખાઇ રહી છે. 

View this post on Instagram
 
A post shared by Pooja Hegde (@hegdepooja)

સોશ્યલ મીડિયા પર પૂજા હેગડેની આ તસવીરો ખુબ છવાઇ રહી છે. ફેન્સ પણ ખુબ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે. સુંદરતા અને સ્ટાઇલમાં પૂજા હેગડે કોઇ હીરોઇનથી કમ નથી. સુંદરતાની બલા લાગી રહી છે.

View this post on Instagram
 
A post shared by Pooja Hegde (@hegdepooja)

પૂજા હેગડેના વર્કફ્રન્ટની વાત કરીએ તો પૂજા હેગડે આગામી સમયમાં બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ 'કભી ઇદ કભી દિવાલી'માં દેખાશે. જોકે, આ પહેલા પૂજા હેગડે બૉલીવુડમાં એક્ટર ઋત્વિક રોશનની સાથે મોહનજોદાડો અને અક્ષય કુમારની સાથે હાઉસફૂલ 4 જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. 

View this post on Instagram
 
A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram
 
A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram
 
A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram
 
A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram
 
A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram
 
A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram
 
A post shared by Pooja Hegde (@hegdepooja)

---

આ પણ વાંચો......... 

World Lion Day 2022 : આખા વિશ્વમાં એશિયાઇ સિંહ ફ્કત ગુજરાતમાં, આજે થશે ઉજવણી

Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત

Zoonotic Langya virus: ચીનમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક

Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ

School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં ફરી આવ્યો મોટો ઉછાળો, દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ

ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો

Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ

IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 

હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 

Embed widget