શોધખોળ કરો

Oscarsમાં RRRની જીતની સંભાવનાને લઈને એસએસ રાજામૌલીએ આપી આવી પ્રતિક્રિયા

Naatu Naatu Winning Chances At Oscars: 13 માર્ચથી શરૂ થવા જઈ રહેલા ઓસ્કાર 2023 સમારોહને લઈને દરેક જણ ઉત્સાહિત છે. એસએસ રાજામૌલી પણ પોતાની ફિલ્મ 'RRR'ના પ્રમોશન માટે પહોંચ્યા છે.

SS Rajamouli On Naatu Naatu Winning Chances At Oscars: ઓસ્કાર એવોર્ડ સમારોહ(Oscars Award 2023) 13 માર્ચથી લોસ એન્જલસમાં યોજાવા જઈ રહ્યો છે. આ દિવસોમાં એસએસ રાજામૌલી અમેરિકામાં પોતાની ફિલ્મ 'RRR'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ વખતે તમામ ભારતીયોની નજર એકેડમી એવોર્ડ પર ટકેલી છે. કારણ કે આ વખતે બે ભારતીય ફિલ્મોને નોમિનેટ કરવામાં આવી છે. પહેલી ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' અને બીજી રાજામૌલીની 'RRR'. દરેકને આશા છે કે આ વખતે ભારતને ચોક્કસપણે સફળતા મળશે, પરંતુ એસએસ રાજામૌલી તેને લઈને થોડા અસમંજસમાં છે.

ઓસ્કાર એવોર્ડ સમારોહ માટે એસએસ રાજામૌલી અમેરિકા પહોંચ્યા

એપીએફને આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે એસએસ રાજામૌલીને ઓસ્કાર એવોર્ડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 'અમારી ફિલ્મ 'RRR' ચોક્કસપણે એક પછી એક એવોર્ડ જીતી રહી છે, પરંતુ મને લાગે છે કે અમે હજુ ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છીએ. જ્યારે તમે સાઉથ કોરિયન ફિલ્મો જોશો, ત્યારે તમને ખબર પડશે કે તેઓએ તેમની ફિલ્મો પર કેટલી મહેનત કરી છે. આપણે પણ તેમની પાસેથી શીખવાની જરૂર છે.

ઓસ્કારમાં નાટૂ- નાટૂની જીતવાની તકો પર બોલ્યા નિર્દેશક

ઈન્ટરવ્યુમાં રાજામૌલીને પૂછવામાં આવ્યું કે શું 'RRR' બનાવવા પાછળ તેમનો કોઈ એજન્ડા છે, જેના પર ડિરેક્ટરે કહ્યું કે, 'કોઈ એજન્ડા નથી. હું એવા લોકો માટે ફિલ્મો બનાવું છું જેઓ મૂવી ટિકિટ ખરીદવા માટે તેમની મહેનતના પૈસા ખર્ચવા તૈયાર હોય. હું ઈચ્છું છું કે તે લોકો થિયેટરોમાં આવે, સમય પસાર કરે, મનોરંજન કરે, પાછા જાય અને તેમનું જીવન જીવે. હું જ્યારે ફિલ્મ જોવા જાઉં છું ત્યારે લાર્જર ધેન લાઈફ કેરેક્ટર, સિચ્યુએશન, ડ્રામા જોવાનું પસંદ કરું છું. મને પણ આવી ફિલ્મો કરવી ગમે છે.

તમને જણાવી દઈએ કે, 'RRR'એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં ઘણી હેડલાઇન્સ બનાવી. આ ફિલ્મમાં રામચરણ સાથે જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગન જોવા મળ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget