Hot: ખુશી કપૂરની મિરર સેલ્ફી ચર્ચામાં, અરીસામાં સામે બતાવ્યા હૉટ એન્ડ ક્લિન એબ્સ, જુઓ........
ખુશી કપૂરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો લેટેસ્ટ અને ખાસ અંદાજ જોવા મળી રહ્યો છે.
Khushi Kapoor Photos Viral: દિવંગત સ્ટાર એક્ટ્રેસ શ્રીદેવીની એક લાડલી જ્હાન્વી કપૂરે તો બૉલીવુડમાં ધમાલ મચાવી રાખી છે, તો હવે બીજી લાડલી પણ ધમાલ મચાવવા તૈયાર છે. હાલમાં જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂરે સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરોથી તહેલકો મચાવી દીધો છે. ખુશી કપૂરનુ નવુ ફોટોશૂટ અને સેલ્ફી પિક્ચર ચર્ચામાં છે.
તાજેતરમાં જ ખુશી કપૂરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો લેટેસ્ટ અને ખાસ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં તે સેલ્ફી મૉડમાં સેક્સી અદાઓ બિખેરતી દેખાઇ રહી છે. ખુશી કપૂરની બૉલ્ડનેસ આ તસવીરો પરથી સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. ખુશીએ બાથરૂમમાંથી એક મિરર સેલ્ફી શેર કરી છે, જેમાં તેની સિક્સ પેક એબ્સ દેખાઇ રહી છે. તેની ફિટનેસ અને બૉલ્ડનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે. આ તસવીરમાં ખુશીએ શૉર્ટ નાઇટ ડ્રેસ પહેરેલો છે, અને ફોનથી સેલ્ફી લઇને રહી છે, સાથે નવી હેર સ્ટાઇલ સાથે દેખાઇ રહી છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, ખુશી કપૂરે થોડાક દિવસો પહેલા તસવીરોનુ એક ખાસ કોલાસ શેર કર્યુ હતુ, જેમાં તે બ્લૂ કલરના ગાઉનમાં દેખાઇ રહી હતી. આમાં પણ ખુશીની બૉલ્ડનેસ ખુબ ચોંકાવી રહી હતી. આ ફોટોશૂટ ખુબ વાયરલ થયુ હતુ. ખુશી જમીન પર સૂતા સૂતા પૉઝ આપતી દેખાઇ રહી હતી, તેને હાથોમાં વ્હાઇટ બ્રેસલેટ પહેરેલુ છે, જે સુંદર લાગી રહ્યું છે. સ્ટારકિડનો આ હૉટ અંદાજ નીરાળો છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે શ્રીદેવીની લાડલી દીકરી ખુશી બહુ જલદી નેટફ્લિક્સની ફિલ્મ 'આર્ચીજ'થી એક્ટિંગની દુનિયામાં પગ મુકી રહી છે. આ ઉપરાંત સુહાના ખાન અને અમિતાભ બચ્ચનની નાતીન અગસ્તયાં નંદા પણ દેખાશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો............
Bank Holidays in August: આજથી બેંકો સતત 4 દિવસ બંધ રહેશે, જુઓ સંપૂર્ણ યાદી, આ દિવસોમાં રહેશે રજાઓ
Horoscope 18 August: શીતળા સાતમના અવસરે આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો બારેય રાશિનું રાશિફળ
વાહન ચાલકો માટે સારા સમાચાર :CNGના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો કેટલી કિંમત ઓછી થઇ?
Dharoi Dam: ધરોઇ ડેમના ચાર દરવાજા ખોલાયા, અમદાવાદ, ખેડાના નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ
Match Preview: ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે આજે પ્રથમ વનડે, જાણો વરસાદ પડશે કે નહીં, કેવી છે પીચ ?