શોધખોળ કરો

વાહન ચાલકો માટે સારા સમાચાર :CNGના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો કેટલી કિંમત ઓછી થઇ?

બહુ લાંબા સમય બાદ CNGના ભાવમાં ઘટાડો થયો છે. સીએનજીનો જૂનો ભાવ 83.90 હતો. જેમાં ઘટાડો થયો છે. અદાણીએ સીએનજીના 03.38 રૂપિયા ઘટાડ્યાં છે.

સીએનજીના વાહન ચાલકો માટે સારા સમાચાર છેે. બહુ લાંબા સમય બાદ CNGના ભાવમાં ઘટાડો થયો છે. સીએનજીનો જૂનો ભાવ 83.90 હતો. જેમાં ઘટાડો થયો છે. અદાણીએ સીએનજીના 03.38 રૂપિયા ઘટાડ્યાં છે. અદાણીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 03.38 રૂપિયા ઘટાડ્યાં છે.પહેલા 87.38માં પ્રતિ કિલો મળતો હતો ભાવમાં ઘટાડો થતાં આ સીએનજી ગેસ હવે પ્રતિ કિલો 83.90 રૂપિયામાં મળશે.

સીએનજી સહિત તમામ ચીજવસ્તુઓના ભાવ છેલ્લા ઘણા સમયથી વધીને આસમાને પહોંચ્યા છે. લોકો પેટ્રોલ અને ડીઝલ ગાડી છોડી સીએનજી તરફ વળ્યા હતા. પરંતુ સીએનજીનો ભાવ પણ 90 રૂપિયા સુધી પહોંચતા સીએનજી વાહન ચાલકોની હાલત કફોડી બની હતી. જો કે હવે અદાણીના ગેસમાં ભાવમાં ઘટાડો થતાં  સીએનજી વાહન ચાલકોને પણ મોટી રાહત મળી છે.

Paytm Cashback on Digital Gold: પ્રાચીન સમયથી ભારતમાં લોનને રોકાણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. આજે પણ લોકો સોનામાં રોકાણ કરવાનું ખૂબ પસંદ કરે છે, પરંતુ બદલાતા સમય સાથે સોનામાં રોકાણ કરવાની રીતો બદલાઈ ગઈ છે. આજકાલ તમારે સોનું ખરીદવા માટે જ્વેલરી શોપમાં જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા મોબાઈલ એપ દ્વારા જ સોનું ખરીદી શકો છો. આ ગોલ્ડ શોપિંગ પર, તમને કેશબેક (Paytm Cashback on Digital Gold) નો લાભ પણ મળશે. આ એપ પેટીએમ છે. Paytm તેના ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડ ખરીદવા પર શાનદાર કેશબેક ઓફર આપી રહ્યું છે.

સામાન્ય સોનું ખરીદવા કરતાં આ સોનું ખરીદવું સરળ છે. આજકાલ લોકો વધતા જતા ડિજિટલાઈઝેશનના યુગમાં સામાન્ય સોના કરતાં ડિજિટલ સોનામાં વધુ રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. જો તમે પણ Paytm દ્વારા સોનું ખરીદીને કેશબેકનો લાભ મેળવવા માંગો છો, તો અમે તમને આ સોનું કેવી રીતે ખરીદવું તે વિશે જણાવી રહ્યા છીએ-

મળી રહ્યું છે આટલું કેશબેક

તમને જણાવી દઈએ કે તમે Paytm ગોલ્ડ દ્વારા સરળતાથી સોનું ખરીદી શકો છો. જો કોઈ વ્યક્તિ પહેલીવાર ડિજિટલ સોનું ખરીદે છે, તો આવી સ્થિતિમાં તેને સોનાની ખરીદી પર મહત્તમ 3 ટકા કેશબેક અથવા 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. આ એપ પર ગ્રાહકો ન્યૂનતમ 0.0005 ગ્રામ અને વધુમાં વધુ 50 ગ્રામ સુધીનું સોનું ખરીદી શકે છે. સોનાની મહત્તમ કિંમત 1.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. સોનું ખરીદતી વખતે તમારે બેંક ખાતાની વિગતો અને IFSC કોડ શેર કરવો પડશે. આ સાથે સોનું વેચવાની રીત પણ ખૂબ જ સરળ છે. સોનું વેચવા પર, તેના પૈસા ફક્ત 72 કલાકમાં તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

ડિજિટલ ગોલ્ડને વાસ્તવિક સોનામાં કન્વર્ટ કરો

જો ગ્રાહક ઇચ્છે તો તે આ ડિજિટલ સોનાને વાસ્તવિક સોનામાં રૂપાંતરિત કરી શકે છે. આ કામ કરવા માટે તમારે વધારાની ફી ચૂકવવી પડશે. તેને લિમિટેડ ગોલ્ડમાં કરાવવા માટે તમારે મેકિંગ ચાર્જ અને ડિલિવરી ચાર્જ અલગથી ચૂકવવો પડશે.

ડિજિટલ સોનું કેવી રીતે ખરીદવું-

  1. Paytm થી ડિજિટલ સોનું ખરીદવા માટે, તમે પહેલા એપમાં ગોલ્ડ સર્ચ કરો.
  2. આ પછી, તમારી સામે 'Paytm Gold' વિકલ્પ ખુલશે, તેના પર ક્લિક કરો.
  3. અહીં તમે આજના રેટ પ્રમાણે સોનાનો દર અને વજન ચકાસી શકો છો.
  4. પછી Proceed વિકલ્પ પસંદ કરો.
  5. આગળ તમને સોનાની કિંમત મળશે અને તેમાં 3% GST સામેલ થશે.
  6. આ પછી પેમેન્ટ વિકલ્પ પસંદ કરો.
  7. કેશબેક મેળવવા માટે પ્રોમો કોડ લાગુ કરો.
  8. પછી પેમેન્ટ કરો. તમારી ગોલ્ડ એપ ડિજિટલ લોકરમાં સેવ થશે. તમે તમારી જરૂરિયાત મુજબ આ સોનું વેચી શકો છો

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget