શોધખોળ કરો

Stree 2 Box Office Collection: ભારતની સૌથી મોટી હિંદી ફિલ્મ બનશે 'સ્ત્રી 2'? જાણો કલેક્શન  

શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી 2' બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. સ્ત્રી 2 ફિલ્મ ધમાકેદાર કલેક્શન કરી રહી છે.  

Stree 2 Box Office Collection Day 27:  બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી 2' બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. સ્ત્રી 2 ફિલ્મ ધમાકેદાર કલેક્શન કરી રહી છે.  આ ફિલ્મને પડદા પર આવ્યાને લગભગ એક મહિના જેટલો સમય થઈ ગયો છે પરંતુ દર્શકો તેને પ્રેમ  કરી રહ્યા છે.  'સ્ત્રી 2' પહેલાથી જ બોક્સ ઓફિસ કલેક્શનમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને હરાવી ચૂકી છે અને હવે તે રૂ. 600 કરોડના ક્લબનો ભાગ બનવાની નજીક આવી રહી છે.

સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'સ્ત્રી 2' એ તેની રિલીઝના 26માં દિવસે 3.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે 'સ્ત્રી 2' એ 26 દિવસમાં કુલ રૂ. 553.93 કરોડની કમાણી કરીને રણબીર કપૂર સ્ટારર 'એનિમલ'ને પાછળ છોડી દીધી હતી અને સૌથી વધુ કમાણી કરનાર બીજી હિન્દી ફિલ્મ બની હતી. હવે 27મા દિવસે કલેક્શનના પ્રારંભિક આંકડા પણ સામે આવ્યા છે.         

View this post on Instagram
 
A post shared by Maddock Films (@maddockfilms)

'સ્ત્રી 2' 600 કરોડમાં એન્ટ્રીની નજીક છે 

'સ્ત્રી 2' એ 27માં દિવસે અત્યાર સુધી ઘરેલુ બોક્સ ઓફિસ પર 1.78 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. શ્રદ્ધા કપૂર અભિનીત આ કોમેડી ફિલ્મે અત્યાર સુધીમાં કુલ રૂ. 555.63 કરોડની કમાણી કરી છે અને આ સાથે તે રૂ. 600 કરોડના ક્લબમાં પ્રવેશવા તરફ આગળ વધી રહી છે.

શું 'જવાન'ને આપશે મ્હાત ? 

તમને જણાવી દઈએ કે 'એનિમલ' પહેલા 'સ્ત્રી 2'એ સની દેઓલની 'ગદર 2' અને શાહરૂખ ખાન સ્ટારર 'પઠાણ' જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને મ્હાત આપી છે. હવે આ ફિલ્મનું આગામી ટાર્ગેટ શાહરૂખ ખાનની 'જવાન' છે, જે હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

'સ્ત્રી 2' સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની શકે છે 

2023માં રિલીઝ થયેલી ફિલ્મ 'જવાન'એ ભારતમાં કુલ 640.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે જો 'સ્ત્રી 2' આ આંકડો પાર કરશે તો તે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની જશે.    

Janhvi kapoor: એક્ટ્રેસ જાહ્નવી કપૂરનો હોટ સાડી લૂક થયો વાયરલ, જુઓ તસવીરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '

Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?

RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા

લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે '
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
General Knowledge: ભારતમાં કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે, રાજ્યનું નામ સાંભળીને ચોંકી જશો

Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો

ભાજપના સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસ MLAનો આરોપ, શિક્ષકો ભાગ લેતા હોવાનો આરોપ

Health Tips: દૂધ ઉકળે ત્યારે તમે પણ તેના પર મારો છો ફૂંક, જો તેના નુકસાન જાણી લેશો તો ક્યારેય નહીં કરો આવી ભૂલ

Embed widget