શોધખોળ કરો
Janhvi kapoor: એક્ટ્રેસ જાહ્નવી કપૂરનો હોટ સાડી લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
Janhvi kapoor: એક્ટ્રેસ જાહ્નવી કપૂરનો હોટ સાડી લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
જાહ્નવી કપૂર
1/7

બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. એક્ટ્રેસ તહેવાર પર શાનદાર સાડી લૂકમાં જોવા મળતી હોય છે.
2/7

અભિનેત્રી જાહ્નવી કપૂરે પિંક સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીર શેર કરી છે.
Published at : 10 Sep 2024 05:36 PM (IST)
આગળ જુઓ