શોધખોળ કરો

ફ્લૉપ ફિલ્મો આપનારો શાહરૂખ હવે આ હૉટ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરીને કરશે કમબેક, જાણો વિગતે

રિપોર્ટ પ્રમાણે શાહરૂખ ખાન હવે એક્ટ્રેસ તાપસી પન્નૂ સાથે રૉમાન્સ કરતો દેખાશે છે. જોકે આ ફિલ્મને લઇને હજુ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થયુ

મુંબઇઃ બૉલીવુડના કિંગ ગણાતા શાહરૂખ ખાન વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરો બાદ દેખાયો નથી. હવે રિપોર્ટ છે કે શાહરૂખ ફરી એકવાર જલ્દીથી પદડા પર આવી શકે છે. ફેન્સ પણ તેના ફિલ્મની રાહ જોઇને બેઠા છે. રિપોર્ટ પ્રમાણે શાહરૂખ ખાન હવે એક્ટ્રેસ તાપસી પન્નૂ સાથે રૉમાન્સ કરતો દેખાશે છે. જોકે આ ફિલ્મને લઇને હજુ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થયુ. સુત્રો અનુસાર, શાહરૂક ખાન બહુ જલ્દી ડાયરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મમાં દેખાશે, આ ફિલ્મ એક સોશ્યલ ડ્રામા હશે, જેમાં શાહરૂખ ખાન એકદમ અલગ અંદાજમાં દેખાશે. તાજેતરમાંજ ફિલ્મને લઇને એક રિપોર્ટ આવ્યો હતો કે શાહરૂખ ખાન રાજકુમાર હિરાનીની આ અપકમિંગ ફિલ્મમાં તાપસી પન્નૂની એન્ટ્રી થઇ ગઇ છે. ફ્લૉપ ફિલ્મો આપનારો શાહરૂખ હવે આ હૉટ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરીને કરશે કમબેક, જાણો વિગતે તાપસી પન્નૂ થોડાક સમય પહેલા શાહરૂખના બેનરમાં બનેલી બદલામાં કામ કરી ચૂકી છે. જે બૉક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. જોકે, આ વખતે બન્ને સ્ક્રીન પર રોમાન્સ કરતા દેખાશે. તાપસી શાહરૂખ સાથે સ્ક્રીન શેર કરવાની છે. રાજકુમાર હિરાનીની ફિલ્મમાં બન્ને સ્ટાર્સ સાથે આવશે.
આ ફિલ્મની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી થઇ રહી છે કે શાહરૂખ ખાન રાજકુમાર હિરાનીની ફિલ્મ કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી આનુ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થયુ.
તાપસી પન્નૂની વાત કરીએ તો એક પછી એક ફિલ્મ બનાવી રહી છે, અને બૉક્સ ઓફિસમાં મોટાભાગની હિટ થઇ રહી છે. તાપસીએ ગયા વર્ષે ફિલ્મ મુલ્ક, મનમર્જિયા, બદલા, મિશન મંગલ, સાંડ કી આંખ, થપ્પડ જેવી ફિલ્મો કરી હતી. જે દર્શકોને ખુબ પસંદ આવી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Embed widget