શોધખોળ કરો

આજ કી રાત હુસ્ન કા મજા...Tamannaah Bhatia એ શેર કર્યો નવો વીડિયો 

સ્ત્રી 2માં 'આજ કી રાત હુસ્ન કા મજા...' આઇટમ સોંગના કારણે તમન્ના ભાટીયા સતત ચર્ચામાં છે.  હવે તમન્ના  ભાટીયાએ આ ગીતનો એક  નવો વિડિયો શેર કર્યો છે.

Tamannaah Bhatia Dance: સ્ત્રી 2માં 'આજ કી રાત હુસ્ન કા મજા...' આઇટમ સોંગના કારણે તમન્ના ભાટીયા સતત ચર્ચામાં છે.  હવે તમન્ના  ભાટીયાએ આ ગીતનો એક  નવો વિડિયો શેર કર્યો છે જે તેના ચાહકોએ આજ સુધી જોયો નહીં હોય. તમન્નાએ પોતે આ દાવો કર્યો છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જે આ સુપરહિટ આઇટમ ગીતના શૂટિંગનો છે.

ગીત પર 500 મિલિયનથી વધુ વ્યૂઝ આવ્યા છે 

તમન્નાનું આ ગીત સ્ત્રી 2 માં ખૂબ જ સફળ રહ્યું છે. એક તરફ, જ્યાં ફિલ્મ એક બ્લોકબસ્ટર હતી, બીજી તરફ આ ગીત પણ લોકો દ્વારા ઘણો પ્રેમ આપવામાં આવ્યો હતો. આમાં, તમન્નાએ તેના ડાન્સ મૂવ્સથી ચાહકોને મોહિત કર્યા. તમન્નાએ તેની પોસ્ટમાં દાવો કર્યો હતો કે  આ ગીતે 500 મિલિયનથી વધુ વ્યૂ મેળવી લીધા પરંતુ હજુ પણ તેને શૂટિંગના આ દિવસો  યાદ છે. તમન્નાએ કહ્યું કે  કોઈને પણ ખબર નહોતી તે આવુ થવાનું છે.  

View this post on Instagram
 
A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

શું છે વિડિયોમાં ? 

ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તમન્ના સ્લો મોશન વીડિયોમાં આ ગીતની લાઈન પર પોતાનો જાદૂ બતાવી રહી છે. શૂટ લોકેશન પર કદાચ આ વીડિયો મોબાઈલથી શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં મોનિટર, કેમેરા, લાઈટ્સ અને સેટ જોવા મળી રહ્યા છે. સાઈડ ડાન્સર પર બેસેલા જોવા મળી રહ્યા છે.  

શ્રદ્ધા કપૂરે પ્રતિક્રિયા આપી 

સ્ત્રી 2 માં મુખ્ય સ્ત્રીની ભૂમિકા ભજવી રહેલી શ્રદ્ધા કપૂરે પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું છે- ફાયરબોલ. જ્યારે કેટલાક  યૂઝર્સે આ ગીતને સોંગ ઓફ ધ યર કહ્યું છે. સ્ત્રી 2 માં શ્રદ્ધા કપૂર સિવાય રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. તમન્નાએ આ ફિલ્મમાં શમાની ભૂમિકા ભજવી છે. 

શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2 એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે ખૂબ જ શાનદાર કમાણી કરી છે. દર્શકો તરફથી આ ફિલ્મને ખૂબ જ પ્રેમ મળ્યો છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ

PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો

PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે

Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી

ABP Premium

વિડિઓઝ

PM Modi Visit Lion Safari at Gir National Park : PM મોદીએ માણી જંગલ સફારીની મજા, કરી ફોટોગ્રાફીAhmedabad Murder Case : અમદાવાદમાં યુવકની છરીના ઘા મારીને હત્યાVinchhiya Koli Sammelan meeting: વીંછીયામાં 9 માર્ચે કોળી-ઠાકોર સમાજનું સંમેલન | શું ઉઠી માંગ?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે નોંધાશે ગુનો

માર્ચમાં 'હીટવેવ' માટે રહો તૈયાર, આ 10 જિલ્લામાં 7મી માર્ચથી પડશે આકરો તાપ, પારો 41 ડિગ્રીથી ઉપર જવાની સંભાવના...

Rajkot: કાળજાળ ગરમીની વચ્ચે રાજકોટવાસીઓને એપ્રિલથી નહીં મળે નર્મદાનું પાણી, જાણો કારણ

Oscars 2025: 97મા ઓસ્કાર એવોર્ડની કરાઇ જાહેરાત, જુઓ વિનર્સની સંપૂર્ણ યાદી

Embed widget