શોધખોળ કરો

Bollywood Movies 2023: આવતા વર્ષે તહેવારો પર રીલીઝ થશે આ ધમાકેદાર ફિલ્મો, જાણો લેટેસ્ટ યાદી..

ફિલ્મોના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. હાલમાં જ હિન્દી ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આવતા વર્ષે રિલીઝ થનારી બોલિવૂડ ફિલ્મોની યાદી જાહેર કરી છે.

Bollywood Movies 2023: ફિલ્મોના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. હાલમાં જ હિન્દી ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આવતા વર્ષે રિલીઝ થનારી બોલિવૂડ ફિલ્મોની યાદી જાહેર કરી છે. ખાસ વાત એ છે કે તરણે જણાવ્યું છે કે, વર્ષ 2023માં આ ફિલ્મો કયા તહેવારો પર સિનેમાઘરોમાં ધમાલ મચાવશે. 

મકરસંક્રાંતિ - 'આદિપુરુષ'
સાઉથ સિનેમાના દિગ્ગજ કલાકાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આદિપુરુષ' આવતા વર્ષે મકરસંક્રાંતિના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મ રામાયણ પર આધારિત પૌરાણિક કથા પર બની છે.

ગણતંત્ર દિવસ - 'પઠાન'
ગણતંત્ર દિવસના ખાસ અવસર પર વર્ષ 2023માં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન' રિલીઝ થવાની છે. તાજેતરમાં જ આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી હતી. પઠાણ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મહત્વની ભૂમિકામાં છે.

વેલેન્ટાઈન ડે - 'રોકી અને રાનીની લવ સ્ટોરી'
કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ 'રોકી અને રોનીની લવ સ્ટોરી' પ્રેમના તહેવાર એટલે કે વેલેન્ટાઈન ડેના અવસર પર રિલીઝ થશે. આ લવસ્ટોરી ફિલ્મમાં પહેલીવાર બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી જોવા મળશે.

હોળી - રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ
એવું માનવામાં આવે છે કે બોલિવૂડ ડાયરેક્ટર લવ રંજનની અનટાઈટલ ફિલ્મ હોળીના તહેવાર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં તમે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું ટાઈટલ અત્યાર સુધી જાહેર નથી કરાયું.

રામ નવમી - 'ભોલા'
અજય દેવગન અને તબુ સ્ટારર ફિલ્મ 'ભોલા' રામ નવમીના ખાસ અવસર પર સિનેમાઘરોમાં ધમાલ મચાવશે. અજય દેવગનની આ ફિલ્મ તમિલ ફિલ્મ કૈથીની હિન્દી રિમેક બનવા જઈ રહી છે.

ગુડ ફ્રાઇડે - 'બવાલ'
હિન્દી સિનેમાના ઉભરતા કલાકારો વરુણ ધવન અને જ્હાન્વી કપૂરની ફિલ્મ 'બવાલ' ગુડ ફ્રાઈડેના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

ઈદ- 'ટાઈગર 3'
સલમાન ખાન અને ઈદનું બોલિવૂડ કનેક્શન ઘણું જૂનું છે. આવી સ્થિતિમાં, આવતા વર્ષે ઈદના અવસર પર, સલમાન તેના ચાહકોને ફિલ્મ 'ટાઈગર 3' હેઠળ ઈદી આપવા માટે તૈયાર છે.

સ્વતંત્રતા દિવસ - એનિમલ
અભિનેતા રણબીર કપૂર અને સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાની જોડી પહેલીવાર ફિલ્મ એનિમલ સાથે મોટા પડદા પર જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થશે.

ગાંધી જયંતિ- 'ફાઈટર'
વર્ષ 2023માં ગાંધી જયંતિના અવસર પર બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઈટર' રિલીઝ થશે.

ક્રિસમસ-'ડંકી'
શાહરૂખ ખાન અને તાપસી પન્નુની ફિલ્મ 'ડંકી' આવતા વર્ષના અંતમાં ક્રિસમસના અવસર પર રિલીઝ થશે. આ સિવાય અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' પણ આ દિવસે રિલીઝ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli News : રાજકોટ બાદ હવે અમરેલીમાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં છેડછાડAnand News : કપડવંજમાંથી ઝડપાયો લાંચિયો અધિકારી, નિવૃત ASIની આણંદ ACBએ કરી ધરપકડGodhra News: ગોધરામાં ભૂતિયા રેશનકાર્ડથી અનાજ મેળવનાર દુકાન સંચાલકને 2 કરોડ 84 લાખનો દંડ ફટકારાયોAmbedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Embed widget