શોધખોળ કરો

Tejas: કંગનાની 'તેજસ'ની રિલીઝ ડેટ થઇ ફાઇનલ, આ તારીખે આ સ્ટાર એક્ટરની ફિલ્મને આપશે ટક્કર

કંગના રનૌત એરફોર્સ યૂનિફૉર્મ પહેરીને એરક્રાફ્ટમાંથી બહાર નીકળતી જોવા મળે છે. બીજી તસવીરમાં તે એક્શન સીન કરતી જોવા મળી રહી છે અને તેની પાછળ એક સળગતી કાર જોવા મળી રહી છે.

Tejas Clashes Ganpath: બૉલીવુડ ક્વિન કંગના રનૌત હવે પોતાની અપકમિંગ ફિલ્મને લઇને ચર્ચામાં આવી છે. કંગના રનૌત તેની ફિલ્મોને લઈને ખુબ ચર્ચામાં રહે છે. તે હાલમાં જ તેના પ્રૉડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'ની સક્સેસનો આનંદ ઉઠાવી રહી છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. હવે કંગનાએ તેની ફિલ્મ 'તેજસ'ની રિલીઝ ડેટ જાહેર કરી છે. તેને આ ફિલ્મનો પોતાનો લૂક પહેલાથી જ શેર કર્યો હતો. હવે ફિલ્મના પોતાના લૂકની તસવીરો સાથે તેને ફિલ્મની તારીખનું એલાન કર્યુ છે. તેજસ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવશે, આ સાથે જ હવે તેજસની સુપરસ્ટાર ટાઈગરની ફિલ્મ સાથે ટક્કર થવા જઈ રહી છે.

કંગના રનૌત એરફોર્સ યૂનિફૉર્મ પહેરીને એરક્રાફ્ટમાંથી બહાર નીકળતી જોવા મળે છે. બીજી તસવીરમાં તે એક્શન સીન કરતી જોવા મળી રહી છે અને તેની પાછળ એક સળગતી કાર જોવા મળી રહી છે. બંનેની તસવીરો જોઈને ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે. તસવીર શેર કરતી વખતે તેને લખ્યું- અમારા બહાદુર વાયુસેનાના પાઇલટ્સની બહાદુરીનું સન્માન. તેજસ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની ફિલ્મ ગણપત પણ 20 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. બંને ફિલ્મો એક્શન ડ્રામા હશે જે બૉક્સ ઓફિસ કલેક્શનને અસર કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે કઈ ફિલ્મ રિલીઝ ડેટ લંબાવે છે, અથવા બંને એક જ દિવસે રિલીઝ થશે.

View this post on Instagram
 
A post shared by Kangana Ranaut (@kanganaranaut)

ઉલ્લેખનીય છે કે, અગાઉ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી 20 ઓક્ટોબરે જ રિલીઝ થવાની હતી. આ ફિલ્મ ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાનની ઈમરજન્સી પર આધારિત છે. વિકાસ બહલની ગણપત માટે 20 ઓક્ટોબરની રિલીઝ ડેટ લૉક કર્યા પછી, કંગનાએ ઇમર્જન્સીની રિલીઝ ડેટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.

કેટલીય ફિલ્મો થશે ક્લેશ - 
આ વર્ષે કેટલીય ફિલ્મોની ટક્કર થવાની છે. સની દેઓલની ગદર 2 અને અક્ષય કુમારની OMG 2 11 ઓગસ્ટે રિલીઝ થશે. બીજીબાજુ 1 ડિસેમ્બરે રણબીર કપૂરની એનિમલ અને વિકી કૌશલની સેમ બહાદુર સિનેમાઘરોમાં આવશે.

View this post on Instagram
 
A post shared by Kangana Ranaut (@kanganaranaut)

View this post on Instagram
 
A post shared by Kangana Ranaut (@kanganaranaut)

--

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget