શોધખોળ કરો

The Kapil Sharma Show માં જોવા મળશે Akshay Kumar,  કપિલ શર્માએ ટ્વિટ કરી કહી આ વાત

બે દિવસથી મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે કપિલ શર્મા શો(Kapil Sharma Show)માં  અક્ષય કુમાર (Akshay Kumar) હવે દેખાશે નહીં.

Akshay Kumar to Promote Bachchan Pandey on The Kapil Sharma Show: બે દિવસથી મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે કપિલ શર્મા શો(Kapil Sharma Show)માં  અક્ષય કુમાર (Akshay Kumar) હવે દેખાશે નહીં. આ શોમાં તે પોતાની આગામી ફિલ્મ બચ્ચન પાંડે(Bachchan Pandey)નું પ્રમોશન પણ નહીં કરે. મીડિયા રિપોર્ટ્સમાં તેની પાછળનું કારણ પણ જણાવવામાં આવ્યું હતું, ત્યારબાદ આ સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયા હતા. બધા અક્ષય કુમાર અને કપિલ શર્મા વિશે વાત કરવા લાગ્યા. પરંતુ હવે કપિલ શર્મા(Kapil Sharma) એ આ અંગે ખુલાસો કર્યો છે.

જ્યારે આ મુદ્દો દરેક જગ્યાએ ફેલાવા લાગ્યો ત્યારે કપિલ શર્માએ બહાર આવીને આ અંગે સ્પષ્ટતા કરવાનું યોગ્ય માન્યું અને આ માટે તેણે ટ્વિટરનો સહારો લીધો. કપિલ શર્માએ ટ્વિટ કરીને પોતાનો મુદ્દો લખ્યો.  આ ટ્વિટમાં કપિલ શર્માએ લખ્યું- “મેં એવા સમાચાર જોયા જે મારા અને અક્ષય પાજી વિશે હતા. મેં આ વિશે પાજી સાથે વાત કરી અને બધું બરાબર છે. આ બધું મિસ કોમ્યુનિકેશનને કારણે હતું. બચ્ચન પાંડેનો એપિસોડ ટૂંક સમયમાં શૂટ થવાનો છે. તે મારો મોટો ભાઈ છે અને મારાથી ક્યારેય નારાજ થઈ શકે નહીં."

આ ટ્વીટ પછી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે અક્ષય કુમાર કપિલ શર્મા શો(Akshay Kumar The Kapil Sharma Show)માં જોવા મળશે અને તેની આગામી ફિલ્મ બચ્ચન પાંડેનું પ્રમોશન (Bachchan Pandey Promotion)કરશે. અક્ષય કુમાર તેની દરેક ફિલ્મની રિલીઝ પહેલા આ શોમાં આવતો રહ્યો છે અને કપિલ શર્મા શો(Kapil Sharma Show)માં સૌથી વધુ વખત શોમાં આવનાર અભિનેતા પણ છે. પરંતુ બે દિવસ પહેલા આવેલા આ સમાચારે બધાને પરેશાન કરી દીધા હતા. સમાચાર હતા કે અક્ષય કુમાર કપિલ શર્મા(Akshay Kumar Kapil Sharma) થી નારાજ છે. ગયા એપિસોડમાં કપિલ શર્માની ટીમ દ્વારા કરવામાં આવેલી ભૂલ બાદ તેણે આ શોમાં નહીં આવવાનો નિર્ણય લીધો છે. પરંતુ હવે કપિલના આ ટ્વિટથી બંનેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો........

Skin Care Tips શિયાળામાં આપની સ્કિન ડ્રાય, ડલ અને બ્લેક થઇ જાય છે? કાચા દૂધનો આ રીતે કરો ઉપયોગ, ચહેરો ખીલી ઉઠશે

Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ

Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર

વારંવાર મોબાઇલમાં આવી જતી અનિચ્છનીય ‘એડ’થી આ રીતે મેળવો છુટકારો, નહીં પડે થર્ડ પાર્ટી એપ્સની પણ જરૂર, જાણો Tips....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
ઇન્ડિયન આર્મીમાં બહાર પડી મોટી ભરતી, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે શાનદાર તક, કેટલો મળશે પગાર?
ઇન્ડિયન આર્મીમાં બહાર પડી મોટી ભરતી, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે શાનદાર તક, કેટલો મળશે પગાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
ઇન્ડિયન આર્મીમાં બહાર પડી મોટી ભરતી, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે શાનદાર તક, કેટલો મળશે પગાર?
ઇન્ડિયન આર્મીમાં બહાર પડી મોટી ભરતી, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે શાનદાર તક, કેટલો મળશે પગાર?
Car Insurance Tips: કાર માટે ઇન્શ્યોરન્સ કેમ હોય છે જરૂરી, એડ ઓનથી શું થાય છે ફાયદાઓ?
Car Insurance Tips: કાર માટે ઇન્શ્યોરન્સ કેમ હોય છે જરૂરી, એડ ઓનથી શું થાય છે ફાયદાઓ?
Jimmy Carter: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું નિધન, 100 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ
Jimmy Carter: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું નિધન, 100 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ
Sim Cards: તમારા આધાર નંબર પર કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ, આ રીતે કરી શકશો ચેક
Sim Cards: તમારા આધાર નંબર પર કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ, આ રીતે કરી શકશો ચેક
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
Embed widget