શોધખોળ કરો

Christmas 2022: ક્રિસમસ પાર્ટીને યાદગાર બનાવવી છે તો આ સોંગ પર કરો ધમાકેદાર ડાન્સ

Christmas Song: ક્રિસમસ 2022નો તહેવાર ખૂબ જ નજીકમાં છે.ત્યારે આ ડાન્સિંગ સોંગ સાથે તમારી પાર્ટીને બનાવો ખાસ

Christmas Party Song: આગામી 25મી ડિસેમ્બરે નાતાલનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. સમગ્ર વિશ્વમાં ક્રિસમસ 2022ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં અમે તમારા માટે બોલિવૂડના ડાન્સિંગ ગીતોની પ્લેલિસ્ટ લાવ્યા છીએ જે ક્રિસમસ પાર્ટીમાં ધમાલ મચાવશે.

આંખ મારે (Simba)

સુપરસ્ટાર રણવીર સિંહની સુપરહિટ ફિલ્મ 'સિમ્બા'નું 'આંખ મારે' નંબર પાર્ટી ગીતોમાંથી એક છે. આવી સ્થિતિમાં ક્રિસમસ 2022નું આ ગીત તમારી પાર્ટીમાં ધૂમ મચાવશે.

ઓ એન્ટાવા (Pushpa)

સાઉથના પાવરફુલ કલાકાર અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ 'પુષ્પા'નું ગીત 'ઓ એન્ટાવા' પણ આ વખતે ક્રિસમસ પાર્ટીમાં આગ લગાવશે.

ગલી ગલી (KGF-1)

પાર્ટીમાં સાઉથ સુપરસ્ટાર યશની બ્લોકબસ્ટર ફિલ્મ 'KGF પાર્ટ વન'નું ગીત 'ગલી ગલ્લી' વગાડવાથી માહોલ જામશે. આવી સ્થિતિમાં મૌની રોય અને યશનું આ ગીત સાંભળીને લોકોના  પગ થિરકવા લાગશે

બ્રેક અપ કર લિયા (Ae Dil Hai Mushkil)

ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'નું પાર્ટી સોંગ 'બ્રેકઅપ કર લિયા' પણ આ ક્રિસમસ 2022ની પાર્ટીને ધમાલ કરશે. આ ગીતને રિલીઝ થયાને 6 વર્ષ થઈ ગયા છે. પરંતુ આજે પણ આ ગીત પાર્ટીઓમાં ફેવરિટ છે.

સો તરહ (Dishoom)

જ્હોન અબ્રાહમ અને વરુણ ધવન અભિનીત સુપરહિટ ફિલ્મ 'ઢીશૂમ'નું ગીત 'સૌ તરહ' પણ શ્રેષ્ઠ પાર્ટી ગીતોમાંનું એક માનવામાં આવે છે. હવે આ ગીતને આ ક્રિસમસ 2022ની પાર્ટીમાં કેવી રીતે દૂર રાખી શકીએ.

દિલ ચોરી (Sonu Ke Titu Ki Sweety)

ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'નું ગીત 'દિલ ચોરી' પણ ઘણીવાર પાર્ટીમાં રંગ લાવવામાં અસરકારક સાબિત થાય છે. પ્રખ્યાત ગાયક યો યો હની સિંહનો અવાજ અને રેપ સ્ટાઈલ તમને આ ગીતની ધૂન પર ડાન્સ કરવા મજબૂર કરી દેશે.

અભિ પાર્ટી શૂરું હુઈ હૈ (Khoobsurat)

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરની ફિલ્મ 'ખૂબસૂરત'ના 'અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ' ડાન્સ. ઘણા વર્ષોથી, તે ક્રિસમસ સહિતની પાર્ટીઓમાં ધૂમ મચાવતું જોવા મળે છે.

બેશરમ રંગ (Pathaan)

સુપરસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ'નું તાજેતરમાં રિલીઝ થયેલું ગીત 'બેશરમ રંગ' પણ આ ક્રિસમસની પાર્ટીમાં ઉત્સાહ વધારશે. સોશિયલ મીડિયા પર આ ગીત પહેલાથી જ ધૂમ મચાવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

North India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
Mahindra BE 6: ફક્ત 20 મિનિટમાં ચાર્જ, 682 કિમી રેન્જ, ઇલેક્ટ્રિક SUVનું ટોપ વેરિઅન્ટ લૉન્ચ
Mahindra BE 6: ફક્ત 20 મિનિટમાં ચાર્જ, 682 કિમી રેન્જ, ઇલેક્ટ્રિક SUVનું ટોપ વેરિઅન્ટ લૉન્ચ
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
Embed widget