શોધખોળ કરો

બૉલીવુડની આ પાંચ હીરોઇનોને ફેન્સ કહે છે જલપરી, વેકેશન મળતાં જ પહોંચી જાય છે બીચ પર, જાણો

મોકો મળતાં જ દિશા પટ્ટણી પહોંચી જાય છે સમુદ્ર કિનારે સમય વિતાવવા માટે, કેમ કે તેને ખુબ પસંદ છે

મુંબઇઃ બૉલીવુડમાં મોટાભાગની હીરોઇનો પોતાના ફૂરસતના સમયમાં બીચ પર કે પછી સ્વીમિંગ પૂલમાં પહોંચી જાય છે, અને ફેન્સની વચ્ચે ત્યાંથી વીડિયો અને તસવીરો શેર કરે છે. ફિલ્મી ટાઇમમાંથી બ્રેક મળતાંની સાથે જ સેલેબ્સ ખાસ કરીને માલદીવ, ગોવા કે પછી વિદેશી બીચો પર વેકેશન એન્જૉય કરવા જતાં રહે છે, આમાં પાંચ અભિનેત્રીઓના નામ ટૉપ પર છે, જેને પાણીમાં રહેવુ ખુબ પસંદ છે અને ફેન્સ પણ તેમને જલપરી કહીને જ બોલાવે છે.

Disha Patani –  મોકો મળતાં જ દિશા પટ્ટણી પહોંચી જાય છે સમુદ્ર કિનારે સમય વિતાવવા માટે, કેમ કે તેને ખુબ પસંદ છે પાણીમાં રહેવુ. દિશા પટ્ટણી હંમેશા હૉલીડે મનાવતી માલદીવમાં દેખાય છે. માલદીવામાં દિશા પટ્ટણી પુરેપુરી જલપરી બની જાય છે... અને આ જલપરીનો દરેક અંદાજ ફેન્સને ખુબ પસંદ આવે છે. 

Ananya Pandey – અનન્યા પાંડેને પણ દરિયા કિનારે વેકેશન એન્જૉય કરવાનુ ખુબ ગમે છે. તેને સમય મળે તે તો મોકો નથી છોડતી. પહાડોથી વધારે આ બૉલીવુડ હસીના બીચ પર જ દેખાય છે. 

Ananya Pandey – અનન્યા પાંડેને દરિયા કિનારે વેકેશન મનાવવુ ખુબ પસંદ છે. 

Ileana D’cCruz – ઇલિયાના ડિક્રૂઝ બૉલીવુડની સૌથી સ્ટાઇલિશ અને બૉલ્ડ એક્ટ્રેસમાંની એક છે. તે હંમેશા પોતાની બિકીની તસવીરો શેર કરતી રહે છે. આ હસીના મોટાભાગનો સમય બીચ પર જ ગાળે છે. 

Sara Ali Khan – સારા અલી ખાનને પાણીનો જબરદસ્ત શોખ છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ હસીના કાશ્મીરમાં ઠંડી હોવા છતાં સ્વીમિંગ પૂલમાં ડુબકી લગાવવાનુ નથી ભૂલતી. 

Mouni Roy – મૌની રૉયનુ નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેને પણ જલપરી કહીશુ તો કંઇ ખોટુ નથી. 

આ પણ વાંચો..........

'Mom, Dad, I Love You', યુક્રેનિયન સૈનિક વાયરલ વીડિયોમાં કહે છે કે તેના દેશ પર કેવી રીતે હુમલો થઈ રહ્યો છે!

ICSI CS પરિણામ આજે થશે જાહેર, આ સાઇટ પર ચેક કરો રિઝલ્ટ

ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર

Rohit Sharma: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

WhatsApp Group પર હાઇકોર્ટનો મોટો ચુકાદો- ‘તમામ મેસેજ માટે એડમિન જવાબદાર નહીં’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget