શોધખોળ કરો

Rohit Sharma: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇતિહાસ રચી દીધો છે. લખનઉમાં રમાઇ રહેલી શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

લખનઉઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇતિહાસ રચી દીધો છે. લખનઉમાં રમાઇ રહેલી શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. ભારતીય કેપ્ટને ન્યૂઝિલેન્ડના માર્ટિન ગુપ્ટિલ અને ભારતના વિરાટ કોહલીને આ મામલે પાછળ છોડી દીધા હતા.

આ મેચ અગાઉ રોહિત શર્માને આ સિદ્ધિ હાંસલ કરવા માટે 37 રનની જરૂર હતી. પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્માએ જેવા 37 રન બનાવ્યા તે સાથે જ સૌથી વધુ ટી-20 રન ફટકારનાર ખેલાડી બની ગયો છે.

ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન

રોહિત શર્મા- 123 મેચ, 3307 રન

માર્ટિન ગુપ્ટિલ- 112 મેચ, 3299 રન

વિરાટ કોહલી- 97 મેચ, 3296 રન

રોહિત શર્માનું  ટી-20 કરિયર

-123 મેચ, 3307 રન, સરેરાશ-33.07

-સદી-4, અડધી સદી- 26, સિક્સ- 155

નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ ટી-20 સીરિઝ રમી રહ્યો નથી. એવામાં રોહિત શર્મા પાસે રેકોર્ડ તોડવાની તક હતી.

ભારત અને શ્રીલંકા વચ્ચે સૌથી વધુ સિક્સ

ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન જ નહી પરંતુ રોહિત શર્માએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી તમામ ટી-20 મેચમાં  રોહિત શર્મા હવે સૌથી વધુ સિક્સ મારનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે 15 સિક્સ ફટકારી છે.

જો તમારી પાસે પણ બે જન્મ પ્રમાણપત્ર છે તો થઈ જાઓ સાવધાન, હાઈકોર્ટે આપ્યો આ ચુકાદો

Jioએ લૉન્ચ કર્યા બે નવા પ્લાન, Disney + Hotstar Premiumની સાથે મળશે આટલો બધો ડેટા, જાણો કિંમત......

Ukraine-Russia Crisis: યૂક્રેન હુમલાની વચ્ચે NATOનું મોટુ પગલુ, રશિયા વિરુદ્ધ કાર્યવાહીની પહેલ શરૂ -લાતવિયા પહોંચી અમેરિકન સેના

યુક્રેનના એરપોર્ટ પર રશિયાનો મિસાઈલથી હુમલો, જુઓ લાઈવ Video

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ

શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ

World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યાSwaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમSurat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો

ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત

વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા

Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના

Embed widget