(Source: ECI/ABP News/ABP Majha)
સાઉથની ફિલ્મોમાં ધમાલ મચાવનારી આ પાંચ એક્ટ્રેસ લે છે બૉલીવુડથી પણ તગડી ફી, જાણીને તમને લાગશે આંચકો.........
અહીં કેટલીક અભિનેત્રીઓ તો બૉલીવુડની કેટલીક હીરોઇનો કરતાં પણ વધુ ફી લે છે. જાણો કઇ છે આ હીરોઇનો જે બૉલીવુડની હસીનાઓને પણ આપે છે ટક્કર.....
નવી દિલ્હીઃ સાઉથની ફિલ્મો માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં જોવાય છે, એટલુ જ નહીં બૉક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી પણ સાઉથની ફિલ્મો જ કરે છે. અહીં કેટલીક અભિનેત્રીઓ તો બૉલીવુડની કેટલીક હીરોઇનો કરતાં પણ વધુ ફી લે છે. જાણો કઇ છે આ હીરોઇનો જે બૉલીવુડની હસીનાઓને પણ આપે છે ટક્કર.....
બાહુબલીની સુંદર દેવસેનાના નામથી જાણીતી અનુષ્કા શેટ્ટીની ગણતરી હાઇએસ્ટ પેડ એક્ટ્રેસીસમાં કરવામાં આવે છે. તે એક ફિલ્મ માટે લગભગ 4 કરોડ ચાર્જ કરે છે.
નેશનલ ક્રશના નામથી પોતાના પ્રસંશકોની વચ્ચે જાણીતી થયેલી સાઉથની એકદમ હૉટ એક્ટ્રેસ રશ્મિકા મંદાન એક પ્રૉજેક્ટ માટે 3 કરોડ ચાર્જ કરે છે.
સાઉથના લગભગ તમામ મોટા સ્ટાર સાથે કામ કરી ચૂકેલી સામંથા રૂથ પ્રભુ હવે બૉલીવુડમાં પણ જાણીતી થઇ ચૂકી છે. તે દરેક ફિલ્મ માટે 2 થી 2.5 કરોડ રૂપિયા લે છે.
કાજલ અગ્રવાલ સાઉથની સૌથી સુંદર હીરોઇનોમાંની એક છે, તે દરેક ફિલ્મ માટે 1 થી 1.5 કરોડ ચાર્જ કરે છે.
સુંદર અભિનેત્રી તમન્ના ભાટિયા પણ સાઉથમાં એકથી એક હિટ ફિલ્મો આપી ચૂકી છે. હવે તે દરેક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા લે છે.
આ પણ વાંચો........
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની જીભ લપસી, કમલા હેરીસને પોતાની પત્ની કહ્યાં, પછી શું થયું જુઓ વીડિયો
સાયકલ ચલાવતાં આ છોકરાએ સેકન્ડોમાં સોલ્વ કરી રુબિક ક્યુબ પઝલ, ગિનીસ બુકમાં નામ નોંધાયું, જુઓ વીડિયો
ભારતીય સેનામાં ભરતી બહાર પડી, 10મું પાસ પણ કરી શકે છે અરજી, પગાર 55 હજારથી વધુ
CISCE Board ISC Term 2 Exam 2022: ICAC ટર્મ 2 ની પરીક્ષાનું સમયપત્રક બદલાયું, જાણો નવા સમયપત્રક વિશે
આ ભારતીય કંપની મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, કુલ કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યાના 50% કરશે