શોધખોળ કરો

મલાઇકા અરોડા અને અર્જૂન કપૂરના લગ્ન નક્કી ? આ તારીખે કરશે લગ્ન, જાણો

આ સ્ટાર કપલે 2019માં પોતાના રિલેશનશીપની ખુલ્લેઆમ જાહેરાત કરી હતી, હવે બન્ને લગ્નનુ વિચારી રહ્યાં છે. 

મુંબઇઃ બૉલીવુડની ગલીઓમાં છેલ્લા કેટલાય વર્ષોથી ફિલ્મોની હૉટ અને સ્ટાર ડાન્સર મલાઇકા અને એક્ટર અર્જૂન કપૂરના લગ્નની વાતો ચાલી રહી છે, હવે બન્ને સ્ટાર્સના ફેન્સને લઇને મોટા સમાચાર વહેતા થયા છે. તાજેતરમાં જ બૉલીવુડમાં લગ્નની સિઝન જોવા મળી હતી, વિક્કી કૌશલ-કેટરીના કૈફ અને રણબીર કપૂર-આલિયા ભટ્ટે લગ્ન કરી લીધા છે. સુત્રો અનુસાર આ સ્ટાર કપલ બહુ જલદી લગ્નગ્રંથીથી જોડાઇ શકે છે, માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં બન્ને એકબીજાના થઇ શકે છે. 

આ સ્ટાર કપલે 2019માં પોતાના રિલેશનશીપની ખુલ્લેઆમ જાહેરાત કરી હતી, હવે બન્ને લગ્નનુ વિચારી રહ્યાં છે. 

સ્ટાર કપલના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, “અર્જૂન અને મલાઈકા પ્રેમમાં પાગલ છે, એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે. અને હવે તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કરીને તેમના સંબંધોમાં એક પગલું આગળ વધારવાનું વિચાર્યું છે. આ કપલ મુંબઈમાં લગ્ન કરશે. મલાઈકા અને અર્જુન બંનેને શિયાળાની ઋતુ ગમે છે અને તેથી તેઓએ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં તારીખ નક્કી કરીને મિત્રો અને પરિવાર વચ્ચે લગ્ન કરવાનું નક્કી કર્યું છે.

View this post on Instagram
 
A post shared by Malaika Arjun ❤ (@malaikaarjunfc)

સૂત્રએ ઉમેર્યું, "અર્જૂન અને મલાઈકા લેવિશ લગ્ન નથી ઈચ્છતા, તેઓ સાદગીમાં માને છે અને તેથી તેઓ તેમના લગ્નની નોંધણી કરાવ્યા પછી રિસેપ્શન આપશે. પાર્ટીમાં માત્ર ઈન્ડસ્ટ્રીના ખૂબ જ નજીકના સભ્યો અને પરિવારના સભ્યો જ હાજરી આપશે. આખો કપૂર પરિવાર અને મલાઈકાના માતા-પિતા હાજરી આપશે, જ્યારે કરીના કપૂર ખાન જે આ દંપતીની અત્યંત નજીક છે તે ચોક્કસપણે ગેસ્ટ લિસ્ટમાં છે."

સૂત્રએ ઉમેર્યું, “મલાઈકા અને અર્જુન તેમના લગ્નના કપડાં પર વધુ ખર્ચ કરશે નહીં. લગ્ન નોંધણીના દિવસે મલાઈકા સાદી સાડી પહેરશે, જ્યારે અર્જુન સાદો કુર્તો પહેરશે. જ્યારે પાર્ટીમાં તે વેસ્ટર્ન પહેરશે અને ફોટોગ્રાફર્સ માટે પોઝ પણ આપશે.

આ પણ વાંચો......... 

Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી

ખેડૂતો માટે ખુશીના સમાચારઃ સૌરાષ્ટ્રમાં કપાસના રેકોર્ડ બ્રેક મણના ભાવ રૂપિયા 3050 બોલાયા, જાણો મોટા સમાચાર

Farmer’s Success Story: B.Tech કર્યા બાદ આ યુવકે કરી બટાટાની ખેતી, વર્ષે કરે છે કરોડની કમાણી; નાંખશે ચિપ્સ પ્લાન્ટ

ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત

જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી

પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget