શોધખોળ કરો

કાજોલે વીડિયો શેર કરી કેમ કહ્યું કે તે ડરેલી છે, તેને ફરી બધુ સ્ટાર્ટ કરવું પડશે? જુઓ Video

Kajol: અભિનેત્રી કાજોલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને કામ માંગ્યું છે. વીડિયોમાં તે કહી રહી છે કે તેણે તેના બાળકો માટે કામ છોડી દીધું હતું, પરંતુ હવે તે ફરીથી કામ શોધી રહી છે.

Kajol Video: અભિનેત્રી કાજોલ લગભગ 30 વર્ષથી પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી રહી છે.મોટા પડદા પર પોતાના અભિનયનો જાદુ બતાવ્યા બાદ તે OTT પ્લેટફોર્મ તરફ વળી છે. અત્યારે તેના હાથમાં Netflixના 'લસ્ટ સ્ટોરીઝ 2' અને Hotstarના 'ધ ટ્રાયલ: પ્યાર, કાનૂન, ધોખા'ના બે OTT પ્રોજેક્ટ છે.

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

કાજોલે વીડિયો શેર કરી કેમ કહ્યું કે તે ડરેલી છે?

હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કામ માંગતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે કહી રહી છે કે તેણે કરિયરની ટોચ પર હતી ત્યારે તેણે કામમાંથી બ્રેક લીધો હતો. તેની પાસે ઘણી સારી ઑફર્સ હતી. પરંતુ તે સમયે તેની પ્રાથમિકતાઓ અલગ હતી. તે સમયે તેણીએ માતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવવા માટે ઘરે રહેવું યોગ્ય માન્યું. જો કે કેટલાક કારણોસર તેણે ફરીથી કામ શરૂ કરવું પડ્યું.

તેને ફરી બધુ સ્ટાર્ટ કરવું પડશે?

કાજોલ વીડિયોમાં કહી રહી છે- "હું જૂઠું નહીં બોલું, મને ડર લાગે છે, હું નર્વસ પણ છું, એવું લાગે છે કે બધું ફરી શરૂ કરવું પડશે." "તેણી એ પણ ચિંતિત છે કે તે યુવા પેઢી સાથે કામ કરી શકશે કે નહીં. જો કે, તે માને છે કે તેની પાસે જીવનનો અનુભવ અને કુશળતા છે, જેના કારણે તે સારું કામ કરશે. વીડિયો જોઈને લોકો વિચારવા લાગશે કે કાજોલ તેની એક્ટિંગ કરિયર વિશે વાત કરી રહી છે, પરંતુ વીડિયોના અંતે તે ધ ટ્રાયલમાંથી તેના પાત્રનું નામ લઈ રહી છે, નયોનિકા સેનગુપ્તા. "હું એક વકીલ છું અને હું પુનરાગમન કરવા તૈયાર છું"

ચાહકોની પ્રતિક્રિયા

કાજોલની આ પોસ્ટ પર ચાહકો કોમેન્ટ કરી રહ્યાં છે અને તેની આગામી વેબ સિરીઝ માટે તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. તમે કેટલીક ટિપ્પણીઓ પણ જુઓ...

'ધ ટ્રાયલ: પ્યાર, કાનૂન, ધોકા' સુપરણ એસ વર્મા દ્વારા નિર્દેશિત છે અને 14 જુલાઈથી ડિઝની+હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget