શોધખોળ કરો

અલ્લુ અર્જુનની 'પુષ્પા પાર્ટ વન' આ દિવસે OTT પર હિન્દીમાં થશે રિલીઝ, મેકર્સે કરી મોટી જાહેરાત

17 ડિસેમ્બરે રિલીઝ થયેલી 'પુષ્પા'એ થિયેટરોમાં આવતાની સાથે જ હંગામો મચાવ્યો હતો. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 83 રિલીઝ થઈ હતી, તે સમયે એવું લાગી રહ્યું હતું કે મોટા બજેટની બોલિવૂડ ફિલ્મના આગમનથી આ સાઉથ ફિલ્મની બોક્સ ઓફિસની કમાણીને ચોક્કસ અસર થશે પરંતુ તેનાથી વિપરિત થયું

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ 'પુષ્પા'ને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. 25 દિવસમાં આ ફિલ્મે હિન્દી બેલ્ટમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અર્જુનની આ ફિલ્મ દરેક ભાષાના દર્શકોને પસંદ આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી અત્યાર સુધીમાં 326 કરોડ રૂપિયા થઈ ગઈ છે, 14 જાન્યુઆરીથી અલ્લુ અર્જુનની પુષ્પા અમેઝ પણ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. જે લોકો થિયેટરોમાં ફિલ્મ જોઈ શકતા નથી, ખાસ કરીને એવા લોકો 'પુષ્પા' ઓનલાઈન જોઈ શકશે. આ ફિલ્મ એમેઝોન પર 5 ભાષાઓમાં પણ જોઈ શકાશે - હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સિવાય, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ OTT પર પણ નવો રેકોર્ડ બનાવશે.

17 ડિસેમ્બરે રિલીઝ થયેલી 'પુષ્પા'એ થિયેટરોમાં આવતાની સાથે જ હંગામો મચાવ્યો હતો. જ્યારે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 83 રિલીઝ થઈ હતી, તે સમયે એવું લાગતું હતું કે, મોટા બજેટની બોલિવૂડ ફિલ્મના આગમનથી આ સાઉથ ફિલ્મની બોક્સ ઓફિસની કમાણીને અસર થઈ શકે છે. જો કે તેનાથી વિપરીત  થયું. રણવીર સિંહની 83ને અપેક્ષા જેટલા દર્શકો મળી શક્યા નથી

બોક્સ ઓફિસ બિઝના રિપોર્ટ અનુસાર - ફિલ્મ પુષ્પાએ દુનિયાભરમાં 326 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે સમગ્ર ભારતમાં 250.3 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હિન્દી બોલનારા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ રાજ્યોમાં 50% ક્ષમતા સાથે ફિલ્મના શો ચલાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ફિલ્મની કમાણી પર તેની સ્પષ્ટ અસર જોવા મળી હતી.

અહેવાલો અનુસાર, સુકુમાર દ્રારા  નિર્દેશિત ફિલ્મનો બીજો ભાગ 'પુષ્પા ધ રૂલ' પણ આ વર્ષના અંત સુધીમાં દર્શકો સમક્ષ આવશે. કહેવામાં આવી રહ્યું છે કે અલ્લુ અર્જુન જલ્દી જ ફિલ્મના શૂટિંગમાં પરત ફરશે. ફેબ્રુઆરીમાં ફિલ્મનું પ્રથમ શેડ્યુલ પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે. આવી સ્થિતિમાં આ ફિલ્મ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની આશા છે. મેકર્સને આશા છે કે, બની શકે કે, કોરોના વાયરસ અને ઓમિક્રોન વેરિયન્ટની અસર વર્ષના અંતે ઓછી હશે જેથી ફિલ્મને સારો પ્રતિસાદ મળી સકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Embed widget