શોધખોળ કરો
કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા'એ પ્રથમ સપ્તાહમાં કરી આટલા કરોડની કમાણી, જાણો
1/3

બુધવારે કંગનાની ફિલ્મ 'મણિકર્ણિકા'ની કમાણી 4.50 કરોડ હતી. આ પહેલાં શુક્રવારે 8.75 કરોડ, શનિવારે 18.10 કરોડ, રવિવારે 15.70 કરોડ, સોમવારે 5.10 કરોડ અને મંગળવારે 4.75 કરોડની કમાણી કરી હતી. અત્યાર સુધી ફિલ્મની કમાણીનો આંકડો 56.90 કરોડ સુધી પહોંચ્યો છે.
2/3

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા'ની પ્રથમ સપ્તાહમાં કમાણી સારી રહી હતી, પરંતુ રવિવાર બાદ ફિલ્મની કમાણી પર અસર પડી છે. કંગનાની આ ફિલ્મને ઓવરસીઝમાં કોઇ ખાસ રિસ્પોન્સ મળ્યો નથી.
Published at : 31 Jan 2019 04:37 PM (IST)
View More





















