શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી અનુષ્કા શર્માની બેગની કિંમત જાણીને તમે ચોંકી જશો, જાણો કેટલાની છે બેગની કિંમત
આ ફોટોમાં અનુષ્કા શર્માએ જે ડ્રેસ પહેર્યો હતો તેની અંદાજિત કિંમત 73,065 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રેસમાં અનુષ્કા શર્માએ મેચિંગ બેલ્ટ પણ પહેર્યો હતો.
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી કિંગડમથી પરત ફરી હતી. વિરાટ અને અનુષ્કા બંને ગુરૂવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. વિરાટ-અનુષ્કા બંને હંમેશાની જેમ ક્યૂટ જોવા મળી હતી અને અનુષ્કા શર્માની બેગ પર લોકોની નજર ટકેલી હતી.
આ ફોટોમાં અનુષ્કા શર્માએ જે ડ્રેસ પહેર્યો હતો તેની અંદાજિત કિંમત 73,065 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રેસમાં અનુષ્કા શર્માએ મેચિંગ બેલ્ટ પણ પહેર્યો હતો.
આ તસવીરોમાં અનુષ્કા શર્માના હાથમાં જે બેગ જોવા મળી હતી તે સેન્ટ લોરેન્ટની છે અને તેનું લેબલ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ બેગની અંદાજિત કિંમત 98,826 રૂપિયા માનવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement