શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ કરી રહેલી CBIની ટીમે શું આપ્યું નિવદેન ?

દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમે મોટુ નિવેદન આપ્યુ છે.

નવી દિલ્હીઃ દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમે મોટુ નિવેદન આપ્યુ છે. CBIનુ કહેવુ છે કે તપાસ એજન્સી સુશાંતના મોત સંબંધિત પ્રૉફેશનલ તપાસ કરી રહી છે, જેમાં તમામ બાજુઓને ઉંડાણથી જોવામાં આવી રહી છે, અને આજની તારીખમાં કોઇપણ સાઇડને છોડવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે હવે આ કેસ સાથે જોડાયેલી મોટા સમાચાર સામે આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના પરિવાર સાથે પુછપરછ થશે. સુશાંતની બહેન પ્રિયંકા અને મીતૂ સાથે પુછપરછ કરવામાં આવશે. આ પહેલા પ્રિયંકા અને મીતૂ સાથે પુછપરછ કરાઇ ચૂકી છે. આની સાથે જ સુસાંતના બનેવી આઇપીએસ ઓપી સિંહ સાથે પણ પુછપરછ થઇ શકે છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIને હજુ સુધી હત્યાના કોઇ સબૂત નથી મળ્યા, આવામાં સીબીઆઇ હવે આત્મહત્યા તરફ વળી છે, આવામાં સીબીઆઇ આ વાતની તપાસ કરશે કે સુશાંતને આત્મહત્યા માટે કોણે ઉકસાવ્યો. આ મામલામાં રિયાએ પણ પોલીસમાં એફઆઇઆર નોંધાવી છે, તો વળી સુશાંતના પરિવાર તરફથી પણ એફઆઇઆર નોંધાવવામાં આવી છે. આવામાં સુશાંતનો પરિવાર અને રિયા બન્ને સાથે આ મામલે પુછપરછ થવાની નક્કી છે. રિયા હાલ ડ્રગ્સ મામલામાં જેલમાં બંધ છે. સુશાંતના પરિવારે રિયા પર આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો, તો વળી રિયાએ પણ સુશાંત પરિવાર પર સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો હતો. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather : રાજ્યમાં 26 જૂન સુધી આ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

હોર્મુઝ વિવાદ: પેટ્રોલ ₹150ને પાર જશે? જાણો LPG અને ફસાયેલા જહાજોની આખી સ્થિતિ વિશે

પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર: ગુજરાતના 51 લાખ ખેડૂતોને મળ્યા 1025 કરોડ રૂપિયા

રોહિત શર્માના ભવિષ્ય અને ઓપનિંગ અંગે કેપ્ટન ગિલનું નિવેદન - ‘આ માથાનો દુખાવો...’

વિડિઓઝ

Surat Demolition : સુરતમાં ડિમોલિશનને લઈ કમિશ્નરનો મોટો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
NEET Exam 2026 : આજે ફરી લેવાશે NEETની પરીક્ષા , ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
International Yoga day 2026 : Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માણસામાં કરી યોગ દિવસની ઉજવણી
International Yoga Day 2026 : PM Modi : PM મોદીનું યોગ દિવસે સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં 26 જૂન સુધી આ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
Gujarat Weather : રાજ્યમાં 26 જૂન સુધી આ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
હોર્મુઝ વિવાદ: પેટ્રોલ ₹150ને પાર જશે? જાણો LPG અને ફસાયેલા જહાજોની આખી સ્થિતિ વિશે
હોર્મુઝ વિવાદ: પેટ્રોલ ₹150ને પાર જશે? જાણો LPG અને ફસાયેલા જહાજોની આખી સ્થિતિ વિશે
પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર: ગુજરાતના 51 લાખ ખેડૂતોને મળ્યા 1025 કરોડ રૂપિયા
પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર: ગુજરાતના 51 લાખ ખેડૂતોને મળ્યા 1025 કરોડ રૂપિયા
રોહિત શર્માના ભવિષ્ય અને ઓપનિંગ અંગે કેપ્ટન ગિલનું નિવેદન - ‘આ માથાનો દુખાવો...’
રોહિત શર્માના ભવિષ્ય અને ઓપનિંગ અંગે કેપ્ટન ગિલનું નિવેદન - ‘આ માથાનો દુખાવો...’
દેશના 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: UP, બિહાર, દિલ્હી અને MP સહિત અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના

ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ જરૂરી નથી? જાણો સરકારના આ નવા નિયમો

BCCI એ ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની કરી જાહેરાત; કોહલી-બુમરાહની વાપસી

NEET-UG ની આજે ફરી પરીક્ષા, 22 લાખથી વધુ ઉમેદવારો આપશે એક્ઝામ, 5000+ સેન્ટર પર હાઇ ટેક વ્યવસ્થા

Embed widget