શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

‘ચંદ્રયાન-2’ને લઈને બોલિવૂડની આ એક્ટ્રેસ બરાબરની ભેરવાઈ, લોકો કરી રહ્યા ટ્રોલ

આલિયાને હાલમાં જ પીપુલ્સ ચોઈસ અવોર્ડ માટે ધ મોસ્ટ ઈંસ્પાયરિંગ વુમન ઓફ 2019 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.

નવી દિલ્હીઃ ભારતીયો માટે આજે ઐતિહાસિક દિવસ છે. ભલે ચંદ્રયાન 2 નિષ્ફળ રહ્યું હોય પરંતુ ભારત માટે તો આ ક્ષણ ગર્વ કરવા જેવી જ છે. સેલેબ્સ લઈને તમામ ભારતીય ઈસરો વૈજ્ઞાનિકોના વખાણ કરી રહ્યા છે. જોકે ભારતની આ ઉપલબ્ધિને લઈને સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટ ટ્રોલ થઈ રહી છે. વાત એમ છે કે, આલિયાને હાલમાં જ પીપુલ્સ ચોઈસ અવોર્ડ માટે ધ મોસ્ટ ઈંસ્પાયરિંગ વુમન ઓફ 2019 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. જો કે આ નોમિનેશન ખુબ મોટી ઉપલબ્ધિ છે. પરંતુ લોકોને આલિયાની આ અચીવમેન્ટ બિલકુલ પસંદ ના આવી અને મનફાવે તેમ કોમેન્ટ કરી છે. ‘ચંદ્રયાન-2’ને લઈને બોલિવૂડની આ એક્ટ્રેસ બરાબરની ભેરવાઈ, લોકો કરી રહ્યા ટ્રોલ ‘ચંદ્રયાન-2’ને લઈને બોલિવૂડની આ એક્ટ્રેસ બરાબરની ભેરવાઈ, લોકો કરી રહ્યા ટ્રોલ ‘ચંદ્રયાન-2’ને લઈને બોલિવૂડની આ એક્ટ્રેસ બરાબરની ભેરવાઈ, લોકો કરી રહ્યા ટ્રોલ આલિયાને મળેલ નોમિનેશન પર સોશિયલ મીડિયામાં લોકોનું કહેવું છે કે, આ એવોર્ડ અને નોમિનેશન ચંદ્રયાન-2ની ડાયરેક્ટર રિતુ કરીધલ જેવી મહિલાઓને મળવું જોઈએ કે જેણે દેશ માટે કંઈક કર્યું છે. પરંતુ આલિયા ભટ્ટને શા માટે? આ સિવાય પણ લોકોની કોમેન્ટો આવી રહી છે કે આલિયા દેશ માટે કંઈ રીતે ઈંસ્પાયરિંગ મહિલા હોઈ શકે. જ્યારે દેશમાં આટલી મહિલાઓ છે કે જેની ઉપલબ્ધિ આપણે ગણવા બેસીઓ તો પણ થાકી જઈએ. લોકોએ હીમા દાસ, પીવી સિન્ધુ જેવી મહિલાઓના નામની સલાહ આપી તો કોઈએ માનસી જોશી તરફ પણ ઈશારો કર્યો હતો. તો કોઈએ આલિયા પર ખરાબ કોમેન્ટ પણ કરી છે. ‘ચંદ્રયાન-2’ને લઈને બોલિવૂડની આ એક્ટ્રેસ બરાબરની ભેરવાઈ, લોકો કરી રહ્યા ટ્રોલ ‘ચંદ્રયાન-2’ને લઈને બોલિવૂડની આ એક્ટ્રેસ બરાબરની ભેરવાઈ, લોકો કરી રહ્યા ટ્રોલ જોકે કેટલાક લોકો કહી રહ્યા છે કે આ રીતે આલિયાને ગમે તેમ બોલવું ન જોઈએ. કારણ કે, એન્ટરટેન્મેન્ટ કેટેગરીમાં તેનું સ્થાન ઈંસ્પાયરિંગ વુમન તરીકે નામ નોમિનેશમ થયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget