શોધખોળ કરો

આ યૂટ્યૂબર શેફ કપડા પહેર્યા વગર બનાવે છે ભોજન, કરે છે અધધધ કમાણી

તેની યૂટ્યૂબ ચેનલ પર 4,64,000થી વધુ સબ્સક્રાઈબર અને 99 મિલિયન એટલે કે 9 કરોડ 90 લાખથી વધુ વ્યુઝ છે.

નવી દિલ્હીઃ યૂટ્યૂબ પર માત્ર સેલિબ્રિટી શેફ જ કરોડોની કમાણી નથી કરી રહ્યા. હવે આ પ્લેટફોર્મ પર અનેક નવા નવા નવા કુકિંગ કરનારા પણ આવી ચૂક્યા છે અને દરેક સમયે માત્ર તેમનું ભોજન જ નહીં કે લોકોનું ધ્યાન ખેંચાય છે. કિચન સાથે અલગ અલગ પ્રયોગ કરીને દર્શકોનો પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. આવી જ એક સફલ યૂટ્યૂબર્સમાં એક છે રૂબી ડે. તેમની ચોંકાવનારી વાત એ છે કે તે કપડા પહેર્યા વગર જ કુકિંગ એટલે કે જમવાનું બનાવે છે. આ યૂટ્યૂબર શેફ કપડા પહેર્યા વગર બનાવે છે ભોજન, કરે છે અધધધ કમાણી આજ કારણે લોકો તેની પાસે કુકિંગ અને શિખવાનું પસંદ કરી રહ્યા છે. તેની યૂટ્યૂબ ચેનલ પર 4,64,000થી વધુ સબ્સક્રાઈબર અને 99 મિલિયન એટલે કે 9 કરોડ 90 લાખથી વધુ વ્યુઝ છે. ઘણા લોકો તેની સેક્સ અપીલના કારણે તેના વીડિયોઝની તરફ આકર્ષિત થાય છે. આ વાત તેના વીડિયોઝ પર આવેલા કમેન્ટ્સ દ્વારા જાણવા મળે છે. આ યૂટ્યૂબર શેફ કપડા પહેર્યા વગર બનાવે છે ભોજન, કરે છે અધધધ કમાણી આ યૂટ્યૂબર શેફ કપડા પહેર્યા વગર બનાવે છે ભોજન, કરે છે અધધધ કમાણી પરંતુ યૂટ્યૂબર રૂબી કહે છે કે આમ કરવાનો તેનો આશય ન હતો. તે એ વાત પર વધારે ધ્યાન આપે છે કે, કોમેડી અને જાણકારી વાળા વીડિયોઝ તે બનાવે. તેણે જણાવ્યું કે લોકોને ભોજન બનાવવા માટે આ સારી પ્રેરણા છે. એક સમયે એવું પણ બન્યું હતું જ્યારે રૂબીની ચેનલને સેક્સુઅલ વીડિયો માનતા યુટ્યુબે તેની ચેનલને ડીમોનેટાઈઝ કરી નાખી. ત્યાર બાદ તેણે પોતાના વીડિયોઝ પેટ્રિયોન પેજ પર પોસ્ટ કરીને પૈસા કમાવવાનું શરૂ કરી દીધું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget