શોધખોળ કરો
બોલિવૂડના આ એક્ટરે કરી ટ્વીટ, PM મોદીએ આપ્યો આવો જવાબ
1/4

ઋષિ કપૂરના ટ્વીટના જવાબમાં પીએમે લખ્યું કે,’ પંચમ દા સંગીતની દુનિયાના લિજેન્ડ છે. તેનું કામ આપણને મંત્રમુગ્ધ કરી દે છે.’ આશા ભોસલેએ પણ ટ્વીટ કર્યું હતું,’ચીનમાં પોતાના સંગીતની લોકપ્રિયતાને સાંભળીને પંચમ હસતાં હસે. મને આશા છે કે તેમના અવાજને તે દેશમાં પણ ઓફિશિયલ ઓળખ મળશે. જ્યાં તેમણે જન્મ લીધો છે.’
2/4

નોંધનીય છે કે આ ગીતનું મ્યૂઝિક આરડી બર્મન એટલે કે પંચમ દાએ આપ્યું હતું. કિશોર કુમાર અને આશા ભોસલેના અવાજમાં ગવાયેલું આ ગીત 1982માં આવેલી ફિલ્મ ‘યે વાદા રહા’નું છે. જે ઋષિ કપૂર અને એક્ટ્રેસ પૂનમ ધિલ્લોન પર શૂટ કરાયું હતું.
Published at : 30 Apr 2018 07:29 AM (IST)
View More




















