શોધખોળ કરો

Wedding: 'કેપ્ટન અમેરિકા'એ 16 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા સિક્રેટ લગ્ન, જાણો કોણ છે એક્ટરની દુલ્હન ?

પેજ સિક્સના અહેવાલો અનુસાર, કપલે 9 સપ્ટેમ્બરે બૉસ્ટન, મેસેચ્યૂસેટ્સમાં એક પ્રાઇવેટ નિવાસસ્થાનમાં લગ્ન કર્યા હતા. તેમનો લગ્ન સમારોહ એકદમ પ્રાઇવેટ હતો.

Chris Evans Wedding: 'કેપ્ટન અમેરિકા' એટલે ક્રિસ ઇવાન્સના ફેન્સ માટે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. ક્રિસ ઇવાન્સ હવે પરણી ગયા છે. તેમને અચાનક લગ્ન કરીને તેના ફેન્સને ચોંકાવી દીધા. ક્રિસ ઇવાન્સ તેના કરતા 16 વર્ષ નાની તેની ગર્લફ્રેન્ડ અલ્બા બાપ્ટિસ્ટા સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. ક્રિસ ઇવાન્સ 42 વર્ષના છે જ્યારે તેની ગર્લફ્રેન્ડ આલ્બા 26 વર્ષની છે. આમ ક્રિસ ઇવાન્સ કરતાં ગર્લફ્રેન્ડ 16 વર્ષ ઉંમરમા નાની છે. 

વેડિંગ સેરેમની ખુબજ પ્રાઇવેટ રાખવામાં આવી - 
પેજ સિક્સના અહેવાલો અનુસાર, કપલે 9 સપ્ટેમ્બરે બૉસ્ટન, મેસેચ્યૂસેટ્સમાં એક પ્રાઇવેટ નિવાસસ્થાનમાં લગ્ન કર્યા હતા. તેમનો લગ્ન સમારોહ એકદમ પ્રાઇવેટ હતો. ક્રિસ અને અલ્બાના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.

લગ્નમાં સામેલ થયા માર્વલના સુપરહીરોઝ - 
વળી, છોકરા વાળા તરફથી માર્વલના કેટલાય સુપરહીરોઝ સામેલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આત્મીય સમારોહમાં રૉબર્ટ ડાઉની જૂનિયર, ક્રિસ હેમ્સવર્થ અને જેરેમી રેનર પણ હાજર હતા. જોકે, અત્યાર સુધી ક્રિસ અને આલ્બા તરફથી લગ્નને લઈને કોઈ પુષ્ટિ થઈ નથી.

બન્નેની લવ સ્ટૉરી - 
વર્ષ 2022માં પહેલીવાર તેમના ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા. આ કપલ ન્યૂયોર્કમાં સાથે ફરતા જોવા મળ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં જ બંનેએ પોતાના સંબંધોને ઓફિશિયલ કરી દીધા હતા. કપલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં બંને એકબીજાને બેબી અને બેબ કહેતા જોવા મળ્યા હતા.

View this post on Instagram
 
A post shared by Chris Evans (@teamcevans)

કોણ છે આલ્બા બેપ્ટિસ્ટા ?
26 વર્ષની આલ્બા એક પૉર્ટુગીઝ અભિનેત્રી છે, જેણે 2014માં સીરીઝ 'જાર્ડિનેસ પ્રૉબિડૉસ'થી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. આ પછી તેમને 'અ ઈમ્પૉસ્ટોરા', 'ફિલ્હા દા લે' જેવી ઘણી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા. 2020 થી 2022 સુધી, તેને નેટફ્લિક્સ સીરિઝ 'વૉરિયર નન'માં કામ કર્યું અને આ સાથે તેણે અંગ્રેજી શૉમાં ડેબ્યૂ કર્યું. ક્રિસ અને આલ્બાએ પહેલીવાર 'વૉરિયર નન'માં સાથે કામ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
Embed widget