શોધખોળ કરો
કપિલ શર્માએ બિગ બીને પૂછ્યો શું સવાલ કે બચ્ચન હસી પડ્યા ? બચ્ચનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
1/5

કપિલ શર્મા 12 ડિસેમ્બરે ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરશે અને 14 ડિસેમ્બરે રિસેપ્સનનું આયોજન કરવામાં આવ્યું છે.
2/5

મુંબઈઃ કોમેડિ કિંગ કપિલ શર્મા ડિસેમ્બરમાં પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પરંતુ લગ્ન પહેલા તે એક સવાલનો જવાબ શોધી રહ્યો છે કે, તે પોતાની થનારી પત્નીને કેવી રીતે ખુશ રાખે ? આ સવાલના જવાબ માટે કપિલ શર્મા અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામા આવતા લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિમાં આવ્યો હતો.. અહીં તેણે અમિતાભ બચ્ચનને પૂછ્યું કે સર તમે જણાવો, ‘હું લગ્ન કરવા જઈ રહ્યો છું પરંતુ પત્નીને ખુશ કેવી રીતે રાખુ?’
Published at : 22 Nov 2018 12:13 PM (IST)
View More





















