શોધખોળ કરો

કપિલ શર્માની સગાઇ તૂટી, જાણો બ્રેકઅપ પાછળનું કારણ

1/5
એક સમાચારપત્રના રિપોર્ટ અનુસાર, આ ટીમ મેંબર કપિલ વિરુદ્ધ કામ કરતી આવી છે પરંતુ કપિલ તેના વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળવા તૈયાર નથી. કપિલ એટલો લાગણીશીલ છે કે, તે આ વાતનો સ્વીકારવા તૈયાર જ નથી કે કોઈ તેના વિરુદ્ધ જઈને પોતાના ફાયદા માટે તેની સાથે વિશ્વાસઘાત કરી રહ્યું છે.

2/5
નવી દિલ્લી: કપિલ શર્મા અને તેની સાથે જોડાયેલા વિવાદ પૂરા થવા નામ જ નથી લઈ રહ્યા. ત્યાં હવે સમાચાર એવા મળી રહ્યા છે કે, કપિલ શર્માનું તેની ગર્લફેંન્ડ ગિન્ની ચતરથ સાથે બ્રેકઅપ થઈ ગયું છે અને કોમેડિય કપિલે તેના લગ્ન પણ તોડી નાખ્યા છે. રિપોર્ટ અનુસાર કપિલની ટીમની એક મહિલા સભ્યના કારણે તેના અને ગિન્ની સાથે વર્ષો જૂના સંબંધ ટૂટી ગયા છે.

3/5
અહેવાલ અનુસાર, આ જ ટીમના મેંબરે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની ફ્લાઈટમાં થયેલી લડાઈની ખબર ફેલાવી હતી. જો કે કપિલ આ ઝગડાને દબાવવા માંગતો હતો આથી તે પોતાની અગંત જીવનને લાઈમલાઈટમાં લાવ્યો હતો. કપિલે એક ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, “હું એ નથી કહેતો કે તે મારી બેટર હાફ છે, સાચુ તો એ છે કે તે મને પૂરો કરે છે, ગિન્ની હું તને પ્રેમ કરુ છું, તેનો સ્વીકાર કર, હું તેને ખૂબજ પ્રેમ કરુ છું.”

4/5
જ્યારે કપિલ અને તે ટીમના સભ્યના અફેરની વાત ચાલતી હતી ત્યારે કપિલે ગિન્ની સાથે લગ્નની જાહેરાત કરીને અફવાઓને નાકામ કરી દીધી હતી. જો કે, હવે આ સંબંધ પણ ટૂટી ગયો છે, તે સિવાય પણ તેની ટીમની તે સભ્ય કપિલને તેના દરેક નજીકના લોકોને દૂર કરવાની કોશિશ કરી રહી છે.

5/5
જો કે, રિપોર્ટ અનુસાર ગિન્ની અને કપિલ એક બીજાને કોલેજકાળથી ઓળખે છે. ગિન્નીનું સાચુ નામ ભવનીત છે અને તે જાલંધરની રહેનારી છે. ગિન્નીના પિતા જાલંધરના પ્રખ્યાત બિઝનેસમેન છે

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Embed widget