મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપિલ ટુંક સમયમાં પોતાના નવા પ્રોજેક્ટ સાથે કમબેક કરશે. કપિલે પણ કહ્યું કે તે હવે પોતાની લાઈફ સ્ટાઈલમાં સુધારો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
2/4
ઉલ્લેખનીય છે કે કપિલે પોતાના લુકમાં પાછલા થોડાક સમયમાં ઘણો ફેરફાર કર્યો હતો. કૉમેડી શો દરમિયાન ઘણાં સ્ટાર્સ પણ તેના સ્માર્ટ લુકના વખાણ કરતા હતા.
3/4
જોકે કપિલને ઓળખવો પણ મુશ્કેલ હતો. તેનું વજન પહેલા કરતા ઘણું વધી ગયું હોય તેમ લાગે છે.
4/4
મુંબઈઃ કોમેડિયન કપિલ શર્માએ થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે વાત કરતાં એ વાતની જાણકારી આપી હતી કે તે ટૂંકમાં જ ટીવી પર વાપસી કરી રહ્યો છે. સાથે જ તેણે એ પણ કહ્યું હતું કે એક વખત ફરી પોતાના શેપમાં આવ્યા બાદ જ તે પોતાનો ડીપી બદલશે. પરંતુ હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો મળ્યો હતો.