શોધખોળ કરો

કોરોનાની મહામારી વચ્ચે મહાનાયક અમિતાભ બચ્ચન જરૂરિયાતમંદોની આ રીતે કરી રહ્યાં છે સેવા

કોરોના વાયરસના કેસની સંખ્યા મહારાષ્ટ્રમાં સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં 1200થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.

મુંબઈ: બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દેશવ્યાપી લોકડાઉન વચ્ચે સમગ્ર મુંબઈ શહેરમાં જરૂરિયાતમંદોને બપોરે અને રાત્રે દરરોજ બે હજાર ફુડ પેકેટ્સનું વિતરણ કરી રહ્યાં છે. આ સિવાય બિગ બી ઓલ ઈન્ડિયા ફિલ્મ એમ્પલોય કોરફ્રિરડેશન સાથે સંકળાયેલા દૈનિક વેતન મેળવનારા શ્રમિકોના એક લાખ પરિવારોને માસિક રાશન પણ પહોંચાડી રહ્યાં છે. અમિતાભે સમાજ સેવાની આ વાત પોતાના બ્લોગના માધ્યમથી જણાવી છે. તેમણે કહ્યું કે, શહેરના વિભિન્ન સ્થળે બપોરે અને સાંજનું ભોજન મારા તરફથી દરરોજ બે હજાર પેકેટ આપવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, મોટાભાગનું ભોજન હાજી અલી દરગાહ, માહિમ દરગાહ, બાબુલનાથ મંદિર, બાંદ્રામાં ઝુપડપટ્ટી અને શહેરના આંતરિક વિસ્તારોમાં સ્થિત કેટલીક ઝુપડપટ્ટીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. બીગ બીએ કહ્યું કે લોકડાઉનના કારમે પરિવહનની સમસ્યાના કારણે જેટલું અમે કરવા માંગીએ છે તેટલું કરવું મુશ્કેલ છે. એક સામાન લઈ જનાર વાહન આવશ્યક પેકેજના 50થી 60 બેગ લઈ જઈ શકે છે. તેથી ત્રણ હજાર પેકેજ લઈ જવા માટે અન્ય વાહનોની જરૂર પડે છે. સમસ્યા વાહનની નથી પરંતુ એક સ્થળે થી અન્ય સ્થળે આવવા જવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget