ઉલ્લેખનીય છે કે દલજીત કૌરે પતિ શાહલીન ભનોટ પર ઘરેલૂ હિંસાનો કેસ કર્યો હતો. 2015માં તેણે પતિથી છૂટાછેડા લીધા હતા.
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દલજીતે જ્યારે વજન ઓછુ કરવાનું નક્કી કર્યુ ત્યારે તેનું વજન 86 કિલો હતું. હાલ તેનું વજન 53 કિલો છે.
10/11
11/11
ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે નવું ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. અહેવાલોનું માનીએ તો ટીવી એક્ટ્રેસે લગભગ 30 કિલો વજન ઉતાર્યુ છે. ટીવી સીરિયલ કાલા ટીકાની એક્ટ્રેસ દલજીત કૌર ઘણી સુંદર લાગી રહી છે.