શોધખોળ કરો
દીપિકા-રણવીરે લગ્નનું કાર્ડ હિન્દીમાં જારી કર્યું, પણ થઈ ગઈ આ ભૂલો....
1/4

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દીપિકા-રણવીરે પોતાના લગ્નનું કાર્ડ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યુ છે જેમાં લખવામાં આવ્યુ છે કે, અમને તમને જણાવીને આનંદ થઇ રહ્યો છે કે, ''અમારા પરિવારના આશીર્વાદથી અમારા લગ્ન 14 અને 15 નવેમ્બરના યોજાવવા જઇ રહ્યા છે. આટલા વર્ષોમાં તમે અમને જે પ્રેમ અને સ્નેહ આપ્યો છે તેના માટે અમે તમારા આભારી છે. અને અમારી શરૂ થનારી પ્રેમ, દોસ્તી અને વિશ્વાસની સુંદર સફર માટે અમે તમારા આશિર્વાદની કામના કરીએ છીએ, ખૂબ જ પ્રેમ, દીપિકા અને રણવીર.''
2/4

એક વ્યક્તિએ દીપિકાનાં નામ તરફ ઇશારો કર્યો છે. એક અન્ય વ્યક્તિએ કહ્યું કે, ’14-15નાં લગ્નનો મતલબ શું છે? એક દિવસ દીપિકા લગ્ન કરશે અને બીજા દિવસ રણવીર.’ તો અન્ય એક યુઝરે તેમના સોશિયલ મીડિયા યૂઝરને બહાર નીકાળી દેવા કહ્યું છે.
Published at : 22 Oct 2018 12:50 PM (IST)
View More





















