શોધખોળ કરો
દીપિકા પાદુકોણનો એક્સ બોયફ્રેન્ડ હવે બોલિવૂડની આ સ્ટાર સિંગર સાથે કરશે લગ્ન
1/4

નિહાર અને નીતિને જ્યારે પણ તેમના રીલેશનને લઇને પુછવામાં આવે છે તો બંને આ પ્રશ્નથી બચતા જોવા મળ્યા છે. બંને સાથે તસવીર ક્લિક કરાવતા પણ બચે છે. હવે બંનેનાં લગ્નનાં સમાચારો સાંભળીને ફેન્સ ચોંકી શકે છે.
2/4

ઉલ્લેખનીય છે કે 13 વર્ષ પહેલા નિહાર અને દીપિકા પાદુકોણનાં અફેરનાં સમાચારો હતો, જ્યારે બંનેની મુલાકાત એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી. આ દરમિયાન બંને એક-બીજાની નજીક આવ્યા હતા. દીપિકાને તો પોતાના કેરિયરમાં ઘણી સફળતા મળી, પરંતુ નિહારને ખાસ સફળતા મળી નહીં.
Published at : 17 Jan 2019 10:13 AM (IST)
View More





















