સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ‘ધીમે ધીમે’ ચેલેન્જ ને લઈને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ખુબજ એક્સાઈટેડ જોવા મળી. તેના માટે દીપિકા એક્ટર કાર્તિક આર્યન પાસે એરપોર્ટ પર ડાન્સ સ્ટેપ્સ શીખતી નજર આવી હતી. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.
2/8
(તસવીરો-માનવ મંગલાની)
3/8
4/8
આ બન્ને સ્ટારની તસ્વીરોને ફેન્સ ખુબજ લાઈક્સ એન્ડ કોમેન્ટ્સ કરી રહ્યાં છે. સાથે ચાહકોએ બન્નેએ ઓન સ્ક્રીન જોડી કરીતે જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે
5/8
તસવીરમાં જોઈ શકાય છે કે કાર્તિક અને દીપિકા એરપોર્ટ પર ખૂબજ મસ્તીભર્યા અંદાજમાં એકબીજા સાથે ડાન્સ કરતા નજર આવી રહ્યાં છે.
6/8
તેના પર પ્રતિક્રિયા આપતા કાર્તિકે કહ્યું કે તે પોતાની આગામ ફિલ્મ ધીમે ધીમે ના સિગ્નેચર સ્ટેપ શીખવાડશે.
7/8
દીપિકાએ આ ચેલેન્જનો ભાગ બનવા માટે પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને કાર્તિક પાસે ગીત ‘ધીમે ધીમે’ના સિગ્નેચર સ્ટેપ શીખવાડવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને વિનંતી કરી હતી.