શોધખોળ કરો

VIDEO: સ્ટેજ ઉપર જ ઘુંટણીયે બેસેલા એક્ટરને એક્ટ્રેસે જાહેરમાં કરી કિસ, વીડિયો થયો વાયરલ

મુંબઈઃ રણવીર સિંહ માટે 2018 ખાસ રહ્યું છે. વિતેલા વર્ષે રણવીરની પદ્માવત અને સિમ્બા ફિલ્મ બોક્સ પર શાનદાર હિટ સાબિત થઈ હતી. તેનાથી પણ વધારે ખાસ એ રહ્યું કે, ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ સાથે લગ્ન કરી લીધા. બન્નેએ ઈટલીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ દરેક સ્ટેજ પર તેમનાં પ્રેમનો ખુલ્લમ ખુલ્લા ઇઝહાર કરતા જ રહે છે. જોકે હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં દીપિકા રણવીરને સ્ટેજ પર કીસ કરી રહી છે.
View this post on Instagram
 
RanveerSingh wins the Best Actor Award and Deepika represented the Award 😍💑♥️ at #vimalfilmfareawards #deepveer @ranveersingh @deepikapadukone @ranveersinghglorious . . . #ranveersingh #deepikapadukone #bollywoodstyle #vimalfilmfareawards #night #party #wins

A post shared by Ranveer Singh fanbase (@ranveersinghglorious) on

64માં ફિલ્મફેર એવોર્ડમાં રણવીર સિંહને ફિલ્મ 'પદ્માવત' માટે બેસ્ટ એક્ટર ક્રિટિક્સનો એવોર્ડ મળ્યો. રણવીરને આ એવોર્ડ તેની જ પત્ની દીપિકા પાદુકોણનાં હસ્તે મળ્યો. આ એવોર્ડ લેતા સમયે રણવીર સ્ટેજ પર ઘુટણીયે બેસી ગયો. અને તે બાદ તેણે અને દીપિકાએ લિપલોક પણ કર્યું. રણવીર સિંહ ઉપરાંત આયુષ્માન ખુરાનાને આ કેટેગરીમાં ફિલ્મ 'અંધાધુન' માટે એવોર્ડ મળ્યો. આયુષ્માને કહ્યું કે, દીપિકા અને રણવીર સિંહે તેમનાં હનીમૂન પર અંધાધુન ફિલ્મ જોઇ હતી. અને તે બાદ મને ફોન પણ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

Embed widget