શોધખોળ કરો

Devara Box Office Collection Day 9: બીજા વિકેન્ડમાં પ્રવેશતા જ 'દેવરા' ફિલ્મની કમાણીમાં ઉછાળો, જાણો 9 દિવસનું કુલ કલેક્શન કેટલું છે

Devara Box Office Collection Day 9: જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાનની ફિલ્મ 'દેવરા પાર્ટ 1' બોક્સ ઓફિસ પર કેવી છે તે જાણવા માટે અમારો આ લેખ જરૂર વાંચો.

Devara Box Office Collection Day 9: જુનિયર એનટીઆર, સૈફ અલી ખાન અને જ્હાન્વી કપૂરની ફિલ્મ 'દેવરા પાર્ટ 1' આજે તેના બીજા સપ્તાહમાં પ્રવેશી ગઈ છે. 27 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે શાનદાર ઓપનિંગ કરી હતી. 

પહેલા દિવસે 82.5 કરોડની કમાણી કરનાર આ ફિલ્મે બીજા દિવસે 38.2 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 39.9 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 12.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે પાંચમા, છઠ્ઠા અને સાતમા દિવસે રૂ. 14 કરોડ, રૂ. 21 કરોડ અને રૂ. 7.25 કરોડની કમાણી કરીને તેની મજબૂત સ્થિતિ જાળવી રાખી હતી.

8માં દિવસે ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે 6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તેની સાથે તેણે બોલીવુડની ફિલ્મ 'ફાઇટર'નો ડોમેસ્ટિક બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યો હતો જે 212.5 કરોડ રૂપિયા હતો.

View this post on Instagram
 
A post shared by IMAX (@imax)

'દેવરા - ભાગ 1' એ 9મા દિવસે કેટલી કમાણી કરી?
સકનિલ્ક પર ઉપલબ્ધ 9મા દિવસના પ્રારંભિક ડેટા અનુસાર, ફિલ્મે બપોરે 3.20 વાગ્યા સુધી 3.23 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે ફિલ્મની કુલ કમાણી 224.83 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.         

'દેવરા'ની વિશ્વવ્યાપી કમાણી 

તમને જણાવી દઈએ કે આ ફિલ્મે 8 દિવસમાં દુનિયાભરમાં 70.25 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જો ફિલ્મના ભારતીય અને વિદેશી કલેક્શન પર એક સાથે નજર કરીએ તો તે 333 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે.        

'દેવરા - ભાગ 1' વિશે માહિતી 
'દેવરા - ભાગ 1' એક મૂળ તેલુગુ એક્શન-થ્રિલર ફિલ્મ છે જે હિન્દી અને અન્ય ઘણી ભારતીય ભાષાઓ જેમ કે તમિલ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થઈ છે. 'જનતા ગેરેજ' બનાવનાર કોરાતલા શિવાએ ફિલ્મના નિર્દેશનની જવાબદારી સંભાળી છે.      

આ ફિલ્મમાં જુનિયર એનટીઆર ઉપરાંત બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને જાહવી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. સૈફની વાત કરીએ તો ફિલ્મમાં તેનું પાત્ર નેગેટિવ છે, જેને દર્શકો તરફથી તાળીઓ મળી રહી છે.    

આ પણ વાંચો : Sophie choudry : એક્ટ્રેસ સૌફી ચૌધરીનો સાડીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime: સામાન્ય બોલાચાલીમાં યુવકી હથિયારથી કરાઈ હત્યા, જાણો શું છે મામલો?Mahakumbh 2025: મહાકુંભમાં મહાસ્નાન | Watch VideoUK News:ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ, 19 હજારથી વધુ માઈગ્રન્ટને કરાયા ડિપોર્ટ | Abp AsmitaDwarka Congress News:ભાણવડમાં કોંગ્રેસમાં ભંગાણ, આ દિગ્ગજ ઉમેદવારે આપ્યો ભાજપને ટેકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Shubhman Gill: 50 વનડે 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો ગિલ, ત્રીજી ODIમાં બનાવ્યા 5 મોટા રેકોર્ડ
Shubhman Gill: 50 વનડે 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો ગિલ, ત્રીજી ODIમાં બનાવ્યા 5 મોટા રેકોર્ડ
Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા
Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા
Gangster List: ગોલ્ડી બ્રાર,અનમોલ બિશ્નોઈ સહિત અમેરિકામાં છુપાયેલા 10 ગેંગસ્ટર્સની અવળી ગણતરી શરુ! લીસ્ટ તૈયાર
Gangster List: ગોલ્ડી બ્રાર,અનમોલ બિશ્નોઈ સહિત અમેરિકામાં છુપાયેલા 10 ગેંગસ્ટર્સની અવળી ગણતરી શરુ! લીસ્ટ તૈયાર
New Income Tax Bill 2025: નવા ઈન્કમ ટેક્સ બિલ 2025નો ડ્રાફ્ટ જાહેર,સરળ ભાષામાં સમજો સામાન્ય લોકો માટે શું  બદલશે
New Income Tax Bill 2025: નવા ઈન્કમ ટેક્સ બિલ 2025નો ડ્રાફ્ટ જાહેર,સરળ ભાષામાં સમજો સામાન્ય લોકો માટે શું બદલશે
Embed widget