શોધખોળ કરો

Disha Patani Birthday: દિશા પાટની કે પટાની ફેન્સ પણ ખોટી રીતે લખે છે ટાઇગર શ્ર્રોફની ગર્લફ્રેન્ડનુ નામ, એક્ટ્રેસ કર્યો ખુલાસો

દિશા આજે તેનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકો માટે પોતાની મનમોહક તસવીરો શેર કરતી રહે છે. જો કે દિશાના તમામ ચાહકો હજું પણ તેનું સાચું નામ નથી જાણતા.

Disha Patani Birthday:

દિશા આજે તેનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકો માટે પોતાની મનમોહક તસવીરો શેર કરતી રહે છે. દિશા પટણીના કરોડો ચાહકો છે, જેઓ તેના કામના જીવનથી લઈને તેના અંગત જીવન વિશે સતત અપડેટ રહેવા માંગે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દિશાના તમામ ચાહકો હજુ પણ તેનું  સાચું નામ નથી  જાણતા.

દિશા પટણીના નામની વારંવાર એટલી હદે ખોટી સ્પેલિંગ કરવામાં આવી છે કે તેણે તેના નામની સાચી જોડણી અંગે સ્પષ્ટતા આપવી પડી. તેણે પોતાના નામના સ્પેલિંગ વિશે માત્ર એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટતા જ નથી કરી પરંતુ સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ પોર્ટલ પર લખવામાં આવી રહેલા ખોટા સ્પેલિંગને કારણે તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાને લઇને અનેક વાર ખુલાસા કર્યોછે.

દિશા પટણીએ આવું એટલા માટે કર્યું કે લોકો તેના નામની સાચી સ્પેલિંગ જાણી શકે અને વારંવાર ખોટું નામ લખવાની ભૂલ ન કરે. પરંતુ આખરે દિશા પટણીનું સાચું નામ શું છે? દિશા પાટણી કે દિશા પટણી? એક ઈન્ટરવ્યુમાં દિશાએ કહ્યું હતું કે તેનું સાચું નામ પટાણી નહીં પરંતુ પાટણી છે અને મોટાભાગના લોકો તેનું નામ ખોટું લખે છે.

આટલું જ નહીં, દિશા પટણીએ મૂંઝવણ દૂર કરવા માટે ઈન્સ્ટાગ્રામ પર તેના નામનો સ્પેલિંગ ખૂબ જ અનોખી રીતે લખ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર તેનું   disha patani (paatni) છે  એટલે તેમણે તેના નામની આગળ બ્રેકેટમાં Pની પછી ડબલ A મૂકયાં છે. તેને ખુલાસો કર્યો કે પને કાનો માત્ર  આવશે ન કે ટ પર કોઇ માત્ર આવશે. ઉમ્મીદ છે કે, આજ બાદ એક્ટ્રેસનું નામ ખોટી રીતે નહીં લખાય. આજે જન્મદિવસના અવસરે એક્ટ્રેસને ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા શુભકામના આપી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Embed widget