શોધખોળ કરો
તારક મેહતાના શો માટે દરરોજની આટલી ફી લેતા હતા ડો. હાથી
1/4

કવિ કુમાર પોતાના ડૉ. હંસરાજ હાથીના પાત્ર માટે કેટલા રૂપિયા લેતા હતા તેનો એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો. રિપોર્ટ અનુસાર ડૉ. હાથીનું પાત્ર ભજવવા માટે કવિ કુમાર રોજના 25,000 રૂપિયા લેતા હતા. આ હિસાબે તેઓ માસિક 7 લાખ રૂપિયા લેતા હતા.
2/4

બિહારના આરાના રહેવાસી કવિ કુમાર એક્ટર બનાવા માટે ઘરેથી ભાગીને મુંબઈ આવ્યા હતા. મુંબઈ આવીને તેમને આ શો મળ્યો. આમિર ખાનની ફિલ્મ “મેલા”માં તેઓ જોવા મળ્યા હતા તો સલમાન ખાનની 2015માં આવેલી “ક્યોકિ”માં પણ તેમણે એક્ટિંગ કરી હતી.
Published at : 19 Jul 2018 07:42 AM (IST)
View More





















