શોધખોળ કરો
જેની સાથે લગ્ન કરવાની હતી આ એક્ટ્રેસ એને જ હવે બનાવ્યો ભાઈ, કહ્યું કે....
1/4

જો કે રાખી સાવંત આ વિડીયો પર ટ્રોલ થઇ રહી છે. યૂઝર્સે રાખીની આ પૉસ્ટ પર ઘણી વાંધાજનક કૉમેન્ટ્સ કરી છે. એક યૂઝરે રાખીનાં આ વિડીયો પર કૉમેન્ટ કરતા લખ્યું છે કે, ‘પહેલા તો તું આ દીપક કલાલ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી અને હવે અચાનક ભાઈ બનાવી લીધો. ભાઈ-બહેનનાં સંબંધને પણ બદનામ કરી રહી છે, તને શરમ આવવી જોઇએ.’
2/4

આ વિડીયો પર પહેલા તો રાખીએ તે વ્યક્તિને ઘણી ખરી-ખોટી સંભળાવી, પરંતુ જ્યારે તેને ખબર પડી કે દીપકે પોતાની પબ્લિસિટી માટે આમ કરાવ્યું છે તો રાખીએ દીપકને ગાળો બોલી હતી. રાખીએ વિડીયોમાં કહ્યું કે, “દીપક મે તારા જેવો છેલ્લી કક્ષાનો માણસ નથી જોયો. હું તારા માટે આખી દુનિયા સાથે લડી રહી છું. મે તને મારો ભાઈ માન્યો હતો, પરંતુ આજ પછી તુ મને ફોન ના કરતો. હું તને નફરત કરું છું.”
Published at : 21 Jan 2019 01:41 PM (IST)
View More




















